કામિયાબ કેવી રીતે બનશો | How to be successful

કામિયાબી કેવી રીતે મળશે | How to get success

કામિયાબ કેવી રીતે બનશો | How to be successful

લક્ષ્ય નક્કી કરો અને તેની તરફ આગળ વધો | Set a goal and move towards it


 કામિયાબી કોને કહેવાય | What is called success?

કામિયાબી એટલે એક વિચાર અને વિચાર એટલે કામિયાબ બંનેને કી એક શરુઆત એક રસ્તો જેનાપર ચાલવાથી તમને તમારી મંજીલ એટલે કે તમે કામિયાબ બની શકો. કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની મંજીલ સુધી પહોંચી શકે છે. તે મંજીલ સુધી પહોંચવા માટે એક લક્ષ્ય હોવો જરૂરી છે. જે લક્ષ્યને તમે હાંસલ કરવા માંગો છો એના પર એવી રીતે કામ કરો કે કામિયાબી દોડીને તમારી પાસે આવે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે

      સમય અને ધેર્ય બે એવા હિરા છે જેના લીધે માણસ

      મુશ્કેલ છે મુશ્કેલ લક્ષ્યને પણ હાસિલ કરી શકે છે.

એટલા માટે જ કામ થી ક્યારેય હાર ન માનવી એક ન એક દિવસ કામિયાબી જરુર મળે છે હા એ વાત છે કે કામિયાબી વેલી મોડી મળી શકે છે પણ તમે લક્ષ્યને પ્રાપ્ત કરવા અડગ રહ્યો તો જો તમે લક્ષ્ય થી ભટકી ગયા તો તમે ક્યારેય કામિયાબ નહીં થાવ. કામિયાબી એવા માણસોનો સંગ કરે છે જે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમયમાં પોતાના લક્ષ્ય તરફ ચાલતા રહે છે આવા માણસોને જ કામિયાબી મળે છે. કદાચ તમારું લક્ષ્ય જો મોટુ હોય તો તેને નાના ટુકડામાં વહેંચી નાખો અને સમય નક્કી કરો કે પાંચ દિવસ આ કામ કરીશ એક મહિનામાં આટલું કરીશ વરસ માં આટલું કરીશ આવી રીતે વહેંચવા તમને લક્ષ્ય તરફ ચાલવામાં આસાની રહે છે. લક્ષ્ય નક્કી કરવાથી તમને એ ખબર રહે છે કે તમારે શું કરવું કઈ દિશામાં ચાલવું જેથી તેમને લક્ષ્ય પ્રાપ્ત થાય. પ્રયત્ન ત્યાં સુધી કરવો જ્યાં સુધી તેમને કામિયાબી મળે, પ્રયત્ન એવો કરો કે જ્યાં સુધી તેમને કામિયાબી ન મળે વારંવાર પ્રયત્ન કરવો એક ના એક દિવસ કામિયાબ જરુર થશો. તમારા એવું ઝનુન હોવું જોઈએ કે કામિયાબી તમને ગોત્તી ગોત્યી તમારી પાછળ આવે. તમારામાં એને પામવાની પ્રબળ ઈચ્છા હોય એજ તમને દેખાય આવી ઈચ્છા થી તમે લક્ષ્ય હાંસલ કરી છકો છો. 

         " કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી "

               જીતને કી કોઈ સીમાયે નહીં હોતી

शेयर बाजार में कैसे पैसे कमाए

राकेश झुनझुनवाला की कहानी

કુદરતી વાતાવરણનો અનુભવ કેવો હોય

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ