પ્રેમના સુવિચાર | પ્રેમની સાયરી
પ્રેમ ક્યારેય અધૂરો હોતો જ નથી અધૂરી હોય છે એ અપેક્ષાઓ જે આપણે પ્રેમ માં રાખીએ છીએ
ક્યારેક અપેક્ષાઓ વગર નો પ્રેમ કરી જોજો જિંદગી ભાર વિનાની અને ખુશ ખુશાલ લાગશે ..💞
કોઇકની યાદનો ભિતરમાં કાળો કેર થાય છે!
કલમ ખુદ રોઇ ઉઠે પછી જ શબ્દો શેર થાય છે!!
ખિસ્સામાં ગુસ્સો ભરી લઈ ગયો ❣️❣️❣️
મને ક્યાં ખબર હતી તે પાલવ માં પ્રેમ ભરી લાવશે
*મન મારુ ભીંજાય છે લાગણીના સરોવરમાં કોરા કદી થવાતુ નથી*
*ચાહતના કારોબારમાં કરુ છુ એ દિલનુ જતન જ્યાં પ્રેમ વરસે છે મુશળધારમાં...*
![]() |
Prem shayari |
*દુનિયા નું સૌથી અઘરું કામ,*
*જેને તમે પ્રેમ કરો છો તેને જણાવ્યા વિના તેની સાથે માત્ર મિત્રતા નાં સબંધ માં રહેવું.*
પ્રેમ જેવી ખુશી બીજે ક્યાંય ના મળી શકે,
જો એક યોગ્ય વ્યક્તિ અને યોગ્ય સમયે થાય તો !!,
દુનિયાનું સૌથી અઘરું કામ,
જેને પ્રેમ કરો છો તેને જણાવ્યા વિના
તેની સાથે માત્ર દોસ્તીના સંબંધમાં રહેવું !!,
ના કરો કેદ મને,
આમ તમારા નયનમાં.💕💕
ફોરમ બની ફેલાયો છું...
જુઓ આખા ચમનમાં.💕
માધવ તુ ભી આકે દેખ યહા કા નઝારા કૈસા હૈ,
મુખડા છુપાયે હુએ ઇનસાન કા હુનર કૈસા હૈ,
ખુશીયા છિન ગઇ જિનકી ઇસ સાલ મૈ,
ફિરભી નિભાયા પરીવાર વો ઇનસાનકા જિગર કૈસા હૈ,
કબ સે તુજ પર વિસવાસ લગાયે બેઠે હૈ લોગ,
તુ ભી દિખા તેરે વિસવાસ કા અસર કૈસા હૈ.
*મુર્ખ હતો કે અંતર છાંટી ને આવ્યો...*
*નહીં તો ફોરમ ઓછી નહોતી એની ઊડતી ઝુલ્ફોમાં....*
*જો મળી જાય બઘાને*
*મોહબ્બત ની મંઝીલ...!!*
*તો રાત ના અંઘારા મા*
*કોણ ચલાવશે શાયરી ની મહેફીલ...!!!*
❤️🧡💚
હોઠ હજી મેહકી રહ્યા છે મારા,
હાય, આ કોનું માથું ચૂમી લીધું મેં
એવી તો લાગી છે આદત તારી,
વાત નથી થાતી તો બેચેની વધે છે મારી....
એવી તો લાગી છે આદત તારી,
તારી નફરતમાં પણ પ્રેમ દેખાય છે આંખોમાં મારી....
એવી તો લાગી છે આદત તારી,
દુઃખી છું છતાંય જિંદગી સુઃખી લાગે છે મારી....
એવી તો લાગી છે આદત તારી,
હવે તો મનગમતી સફર લાગે છે તું મારી....
પ્રેમ ઍક ઍવી ગોળી છે સાહેબ..
કે એને ખાધા પછી દુખાવો ચાલુ થઈ થાય સાચી વાત ને....
...
હોઈ કોઈ નદી ને ભળવાની ચાહત તો એ દરીયા ને મળે....
બાકી દરીયો તો ગાંડો એકલો-એકલોય ઉછળ્યા કરે....
પ્રેમની એને કદર ક્યાં રાખી છે?
દિલની એને ખબર ક્યાં રાખી છે?
મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં
એને પૂછયુ કબર ક્યાં રાખી છે?
કોઈ માટે મન રડે એ પ્રેમ,
કે કોઈની યાદમાં મન હસી પડે એ પ્રેમ !!
પામવું કયા જરૂરી છે,
તુ છે એ જ ઘણું છે,
કહેવું કયા જરૂરી છે,
તુ અનુભવે એ જ ઘણું છે.
0 ટિપ્પણીઓ