કુદરતી વાતાવરણનાં અદભુત દૃશ્યો કેવાં હોય | Spectacular views of natural surroundings

 કુદરતી વાતાવરણનો અનુભવ | Experience the natural environment

કુદરતી વાતાવરણનાં અદભુત દૃશ્યો કેવાં હોય | Spectacular views of natural surroundings

સુંદર કુદરતી દૃશ્યો



કુદરતી વાતાવરણનો અહેસાસ કેવો હોય | How does the natural environment feel?

આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ જેને આ ખુબસુરત સુષ્ટિ બનાવી છે. આ સુંદર વુક્ષો આ સુંદર નદી ઝરણાં આ સુંદર એવા મનમોહક દ્રષો છે જેને માણવા એ પણ જીવનનો લાવો છે. આવા કુદરતી વાતાવરણનો અનુભવ કરવાથી મન બહુત પ્રસન્ન થાય છે એક એવો અનુભવ થાય છે કે આ વાતાવરણ ને માણતા જ રહીએ એવો અનુભવ થાય છે. આવું વાતાવરણ એટલે કે હીલ સ્ટેશને માણવા માટે લોકો ઉમટી પડે છે. આવું વાતાવરણ હંમેશા પહાડી વિસ્તારમાં વધારે જોવા મળે છે. જ્યાં નદીના ઝરણાં વહેતાં હોય ઉંચા ઉંચા ડુંગરા હોય ઝાડ હોય અને પંખીઓ કલરવ કરતાં હોય. આ વાતાવરણ જીવનમાં માણવો જોઈએ અને આ કુદરતી સૌંદર્યનો આનંદ માણવો જોઈએ. આ વાતાવરણમાં મન શાંત રહે છે. આવુ ખુબસુરત રમણીય સ્થળ ભારતમાં ઘણી જગ્યાએ આવેલા છે. આ દુનિયામાં આવા ખુબસુરત હિલ સ્ટેશનને માણવા લોકો ની ભીડ જોવા મળે છે. જ્યારે વરસાદ આવે ત્યારે આવા સ્થળ બહુત હી ખુબ સુંદર રમણીય સ્થળ લાગે છે. ભારતમાં આવા હિલ સ્ટેશન વધારે હિમાલય પ્રદેશ આવેલા છે તથા કુલુ મનાલી અને ગુજરાતમાં આબુ તથા સાપુતારામાં મોન્સુન નો લાવો લેવો જોઈએ. આબુ ઉપર થી આ વાતાવરણ માણવાનો લાવો બહુત હી અદભુત દૃશ્યો જોવા મળે છે. કુદરતી વાતાવરણમાં એવું લાગે કે ભગવાનની કેવી આ અનોખી સુંદર દુનિયા જોઈને લાગે કે આ સુંદર વાતાવરણ જાણે સ્વર્ગ જેવું લાગે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ