Fairs of gujarat
Mela in gujarat
ગુજરાતના મેળાઓ
What is Gujrat famous for?
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે :
Which two fairs are held in Ahmedabad district?
![]() |
Fairs |
hores fair in gujarat
What is special in Gujarat
What is the harvest festival of Gujarat?
ક્રમ. મેળાનું નામ. | મેળાનું સ્થળ | મેળાની તિથિ/મેળાનો સમય
1 ) મોઢેરા નો મેળો | મોઢેરા ( મહેસાણા ) | શ્રાવણ વદ અમાસ
2 ) બહુચરાજી નો મેળો | બહુચરાજી ( મહેસાણા ) | ચૈત્ર સુદ પૂનમ
3 ) શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો | શામળાજી ( અરવલ્લી ) | કારતક સુદ 11થી પૂનમ
4 ) ભાદરવી પૂનમનો મેળો | અંબાજી ( બનાસકાંઠા ) | ભાદરવા સુદ પૂનમ
5 ) ભવનાથનો મેળો | ગિરનાર ( જુનાગઢ ) | મહા વદ 9 થી 12
6 ) તરણેતરનો મેળો | તરણેતર ( સુરેન્દ્રનગર ) | ભાદરવા સુદ 4 થી 6
7 ) ભડીયાદ નો મેળો | ભડીયાદ ( અમદાવાદ ) | રજબ માસની તા. 9. 10. 11
8 ) નકળંગનો મેળો | કોળિયાક ( ભાવનગર ) | ભાદરવા વદ અમાસ
9 ) માધવપુર નો મેળો | માધવપુર ( પોરબંદર ) | ચૈત્ર સુદ 9 થી 13
10 ) વૌઠા નો મેળો | ધોળકા ( અમદાવાદ ) | કારતક સુદ પૂનમ
11 ) મીરાં દાતાર નો મેળો | ઉનાવા ( મહેસાણા ) | રજત માસની તા. 16 થી 22
12 ) ડાંગ દરબાર નો મેળો | આહવા ( ડાંગ ) | ફાગણ સુદ પૂનમ
13 ) ગોળ ગધેડા નો મેળો | ગરબાડા ( દાહોદ ) | હોળી પછીના 5 માં કે 7 દિવસે
14 ) કાર્તિકી પૂર્ણિમાનો મેળો | સોમનાથ ( ગીર ) | કાર્તિક સુદ પૂનમ
15 ) ભાગુરિયા નો મેળો | કવાંટ ( છોટાઉદેપુર ) | હોળીથી રંગ પાંચમ સુધી
0 ટિપ્પણીઓ