Good use of time | સમયનો સદુપયોગ કેવી રીતે કરશો?

 Good use of time?

સમયનો સદુપયોગ કેવી રીતે કરશો?

Good use of time



સમયનો સદુપયોગ પોતાના દિવસના અગત્યના કામ કાજ નોંધણી કરાવી. અને તેને પુરાં કરવા પ્રયત્ન કરવો. કોઈ પણ કામ ને આળસ માં નો ટાઈદેવા સમય ની હર એક મીનીટમાં તમારી સફળતા સુપાયેલી છે. સમય સર કામ કરવું અને કામમાં આળસ ન રાખવી. જેથી તમારા તમામ કામકાજ પુરા થઈ જાય. 

How can I make use of day?

હું દિવસનો ઉપયોગ કેવી રીતે કરી શકુ?

દિવસની શરૂઆત થાય એટલે તમારે જે અગત્યના કામ છે. તેની લીસ્ટ બનાવો. જે કામ આજે કરવાના છે. તેને કાલ ઉપર અને કાલનુ પરંમ દિવસ ઉપર એમ આળસ ન રાખવી. આળસુ માણસ ક્યારેય આગળ આવતા નથી. આળસ એ માણસને સફળતા મેળવવા અવરોધિત છે. માણસે કોઈ પણ કામ આળસ વગર લગનથી કામ કરે તે માણસ જ સફળતા મેળવે છે. સફળતા જિંદગીની સૌથી મોટું સુખ છે. તેને તમે આવનાર સમયમાં અનુભવ એટલે કે અહેસાસ થાય છે. જે કામ હાથમાં લીધું હોય તેને પુરું કરવું. 

Why is time so important?

સમય કેમ એટલો મહત્વપૂર્ણ છે


સમયની શક્તિ ને પારખી લો. એક વાર તમારો સમય વઈ જાય પછી તેની પાછળ દોડવું બહુ મોંધુ પડી જાય છે. જ્યારે તમારો સમય હોય ત્યારે સમયની તક ને પારખી લો. સમય હંમેશા કંઈક ને કંઈક નવી તક આપતો જ હોય છે. પણ આપણે તેને આળસમાં વેડફી નાખીએ છીએ. કોઈ પણ કામની શરૂઆત નાને થી જ થાય છે. પછી તે વાવાઝોડું જેમ મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કોઈ પણ કામની શરૂઆત ભલે નાને થી હોય. પણ તમારી લગન અને આવડતથી મોટા બિઝનેસમાં રુપાંતરિત થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ