Anupam Rasayan India Ltd IPO allotment & listing | Anupam Rasayan IPO વિશે માહિતી ગુજરાતી

 Anupam Rasayan India Ltd IPO allotment & listing

Anupam Rasayan India Ltd IPO allotment | Anupam Rasayan IPO વિશે માહિતી

Anupam Rasayan IPO

Anupam Rasayan IPO વિશે માહિતી

Anupam Rasayan India Ltd નો ipo આવ્યા છે. IPO ભરવાની તારીખ 12/3/2021 થી તારીખ 16/3/2021 સુધી. એક શેર ની કિંમત રૂપિયા 555 છે. એક લોટ સાઈઝ 27 શેર આપવાના છે. એટલે એક લોટ એપ્લાઇડ કરવા માટે 14985 રૂપિયા ની જરૂર પડશે. કંપની પોતાના હિસ્સો એટલે કે 750cr ના માર્કેટમાં મુકવામાં આવશે. આ કંપનીનો બિઝનેસ છે કેમિકલ બનાવવાનો, કંપની પોતાની વધારે આવક એગ્રો કેમિકલ માંથી 95% કમાણી કરે છે. અને બાકીની આવક બીજા કેમિકલ માંથી કરે છે. આજ કાલ કંપની વધારે ફોકસ Us અન્ય દેશો માં કરે છે.

  કંપની વધારે ઈનકમ કરે છે કંપનીની પાસે ઈન્ટરનેશનલ બેન્ક છે. જેવી કે United States, Europe, Japan and India કંપનીની પાસે કુલ 6 મેન્યફેકર‌ પૈસ છે. જે ગુજરાતમાં આવેલા છે. કંપનીની કેપેસીટી ની વાત કરીએ તો 23,438mt કેપેસીટી છે. કંપની ત્રણ સાલ પહલા 15 પ્રોડક્ટ ઉપર કામ કરતી હતી અત્યારે 50 કરતા પણ વધારે પ્રોડક્ટ માં કામ કરે છે. કંપની ના પ્રમોટર્સ હૈ આનંદ દેસાઈ, ડો. કિરણ પટેલ, મોના દેસાઈ, કિરણ પલ્લવી ઇન્વેસ્ટમેન્ટ એલ એલ સી, રેહાષ ઈન્ધટીલ અને રેન્ષીસ પ્રાઇવેટ લિમિટેડ. આ IPO allotment તારીખ 19/3/2021 અને પૈસા પાછા આવવાના 22/3/2021 છે. Ipo listing data 24/3/2021 શેર માર્કેટમાં આવશે.

IPO allotment માહિતી માટે ક્લિક કરો

Anupam Rasayan IPO allotment

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ