Nazara Technologies IPO વિશે માહિતી
![]() |
Nazara Technologies |
Nazara Technologies IPO
Nazara Technologies માં રોકાણ કરવું કે નહીં ? કેમકે આ ગેમીગ સેક્ટર છે. પહેલી એવી કંપની છે કે શેર માર્કેટમાં લીસ્ટ થવાની છે. તો પહેલા આપણે કંપનીની ગૌથ ઉપર નજર કરીએ. ગેમિંગ ઈધટીઝ કો Media & Entertainment સેક્ટરમાં ઇકૂડ કરવામાં આવે છે, music & movie કો પહેલા રેવેન્યૂ સોર્સ Entertainment માનવી શી, Music movie v/s Games તફાવત કરવી તો તમને જાણીને આશ્ચર્ય થશે કે 2017 માં કંપની ના ઈન્કમ ડબલ હતી. 2020મા Games industry 157.5 billion અને Movie industry 39.8 billion ની volume કરવામાં આવ્યું. આ દેટા વિશ્વના છે, અગર ભારતની વાત કરીએ તો Bollywood લીડર છે.
ગેમિંગ ઈધટીઝ તર્કી જોતા એવું લાગે છે કે થોડાક સમયમાં Bollywood ને પણ પાછળ રાખી દે છે. આપણે મોબાઇલ માં ફ્રી વાળી ગેમ રમીએ છીએ પણ જે ગેમ્રસ હોય છે ઈ પિમીયમ વધારે પછન કરેશે. ગેમ કંપની એવી કોસીસ હોય છે કે પેલા ફ્રી માં આપે પછી ખેલવા ની આદત પડી જાય એટલે પ્રિમીયમ પ્લાન આપે. દા.ત. પગજી જેમાં તમને પ્રિમીયમ વસ્તુઓ ખરીદવા માટે પણ આપે છે. જેમ જેમ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન વધે છે તેમ તેમ ગેમિંગ કંપની ને પણ ફાયદો થાય છે. આપણે એતો જાણુ કે Games industry Growth છે. પણ શું Nazara Technologies કંપની માં પણ Growth છે. આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા પણ રોકાણ કરૂં છે. Nazara Technologies ને ત્રણ સાલ માં સારું પરફોર્મન્સ કરુ છે.
What is Nazara Technologies IPO?
નઝારા ટેકનોલોજી પાંચ પ્રકારના ગેમ બનાવે છે.
( 1 ) Gamified Early Learning
( 2 ) eSports
( 3 ) Telco subscriptions
( 4 ) Freemium
( 5 ) Real Gaming money
Gamified Early Learning ગેમિંગ બાળકો માટે છે. તેમની એક એપ પણ છે જે વધારે ફ્રેમ્સ છે તેનું નામ છે Kiddopia છે. આજ આ એપ 5 million થી વધારે ડાઉનલોડ કરવામાં આવી છે. બીજું છે eSports જેમાં cricket, Football, Call of Duty, અને counter strike જેવા ગેમ રમાય છે. ઓનલાઇન પણ રમાય છે. Nazara Technologies ને ઔર પણ ભાગીદાર બનાયા છે, જેવા કે એરટેલ જો તેમની ગેમને પ્રમોટ કરે છે. આ હતી કંપની વિશે સામાન્ય માહિતી હવે જાણીશું IPO વિશે માહિતી.
When will Nazara Technologies IPO open
Nazara Technologies નો IPO તારીખ 17/3/2021 થી 19/3/2021 સુધી, તેની કિંમત રૂપિયા 1101 અને એક લોટ સાઈઝ માં કુલ 13 શેર છે. કંપની પોતાની હિસ્સેદારી 583cr ના શેર શેર બજારમાં લીસ્ટ કર છે. એક લોટ એપ્લાઇડ કરવા માટે કુલ રૂપિયા 14313 લાગ છે. Nazara Technologies Allotment તારીખ 24/3/2021 અને listings તારીખ 30/3/2021 છે.
IPO allotments જોવા માટે ક્લિક કરો.
Nazara Technologies IPO allotments
0 ટિપ્પણીઓ