કોણાર્કનું સૂર્ય મંદિર | Konark Sun Tempel

કોણાર્કનુ સૂર્ય મંદિર

Konark Sun Tempel, Odisha


Who destroyed Sun Temple? | Konark sun tempel
Konark tempel

Hindu temple in Konark, Odisha


ઓડીશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્ક નું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિહવર્મન પ્રથમના સમયમાં થયું. આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એને 12 વિશાળ પૈડાં છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડાં વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસના આઠ પ્રહાર ને દર્શાવે છે. રૂપાકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમા આ મંદિર અદ્રિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને ' કાળા પેગોડા ' તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં શિલ્પોમાં 13મી સદીની ઓડીશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ