What is smoke absorbers

 What is smoke absorbers

What is smoke absorbers

Smoke absorbers


What is the benefit of smoke absorber?

ગુજરાતમાં ધુમ્રપાનુ વધારે વ્યસન છે. એમાં યુવાનોમાં ભારે પ્રમાણમાં બીડી અને સિગારેટનો નવો વળાંક આવ્યો છે. બીજા ને દેખાડવા માટે ધુમ્રપાન કરતા હોય છે. ધુમ્રપાન કરવાથી શરીરને કેટલું નુકસાન થાય છે એનો કોઈ વિચાર પણ કરતા નથી. પાન, માવા, સિગરેટ આ એવા પ્રકારનું વ્યસન છે જેમાં તમારા શરીરનુ અને ઘરનું ધોવાણ કરે છે. વ્યસનમાં માણસ એટલો ઉતરી જાય છે કે તમે તેના પરીવાર કરતા પણ વ્યસન વધારે વહાલું લાગે છે. 

ધુમ્રપાન થી થતો ધુમાડો શરીરમાં ફેફસાં ને નુકસાન પહોંચાડે છે. અને તમાકુ થી થતા કેન્સર. આ કેન્સર ફક્ત પાન માવા ખાવા વાળા ને નહીં પણ તેના પરીવાર ને પણ ભોગવું પડે છે. કેન્સર થી શરીર અને તમારૂ ઘર બન્નેનું ધોવાણ થાય છે. ભારતમાં મોં ના કેન્સર વધારે ગુજરાતમાં થાય છે. કારણ કે ગુજરાતીઓને ફાકી ના વધારે શોખિન. બીજા રાજ્યોમાં તમાકુનું સેવન બહુ ઓછા પ્રમાણમાં બીડી સિગારેટ અને દારુ વધારે પીવા વાળા. 

ગુજરાતમાં ધુમ્રપાનુ થતાં કેન્સરથી પીડિત વ્યક્તિ વધારે જોવા મળશે. કેન્સર હોસ્પિટલમાં દાખલ થાવ તો એવું લાગે કે જીવનમાં ક્યારેય તમાકુ નય ખાય એવી લોકોની હાલત છે જેને જોઈ તમને વ્યસન શું પણ તમે બીજા ને પણ ના પાડશો. ધુમાડો શરીરમાં ફેફસાંને બરબાદ કરી નાખે છે. તમાકુમાં રહેલું નિકોટીન નામનો ઝેરી પદાર્થ જે શરીર ને નુકસાન પહોંચાડે છે. નિકોટીન એવો પદાર્થ છે કે જેની લત એકવાર લાગે એટલે તેના વગર રહી ન શકે. એટલા માટે વ્યસન થી છેટા રહેવું સારું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ