રક્ષાબંધન વિશે ગુજરાતી નિબંધ | Gujarati Essay on Raksha Bandhan
રક્ષાબંધન એક પવિત્ર બંધન છે જેમાં બહેન ભાઈને રાખડી બાંધે છે, જેમાં બહેન પોતાના ભાઈના હાથે રક્ષા એટલે કે રાખડી બાંધીને રક્ષા કવચ પૂરું પાડે છે. જેવી રીતે કુન્તા અભિમન્યુ ને અમર રાખડી બાંધી હતી અને અભિમન્યુ ની રક્ષા આપી હતી જ્યાં સુધી રાખડી હતી ત્યાં સુધી અભિમન્યુ ને કોઈ પણ પ્રકારનુ નુકસાન થયું ન હતું, રાખડી યુધ્ધ ના મેદાનમાં ખોવાઈ જાય છે અને તે ચક્કર વ્યુહ રચના ને તોડવા માટે અઅંદર જાય છે અને તેનું મુત્યુ થયા છે. રક્ષાબંધન બંધન એ વર્ષોથી મનાય છે ભાઈ-બહેન ના આ પવિત્ર તહેવાર છે. આ તહેવાર અત્યારે પણ મનાવવામાં આવે છે અત્યારે પણ બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પણ બહેન ને ગીફ્ટ આપી ને આ પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે. રક્ષાબંધનની તમને પણ શુભકામના
0 ટિપ્પણીઓ