જન્માષ્ટમી તહેવાર કેમ ઉજવણીમાં આવે છે | Information about Janmashtami Mohotsav

 જન્માષ્ટમી પર્વ વિશે માહિતી | Information about Janmashtami Mohotsav

Information about Janmashtami Mohotsav


જન્માષ્ટમી તહેવાર વિશે માહિતી?

જન્માષ્ટમીનો તહેવાર એટલા માટે ઉજવણી કરવામાં આવી કે જ્યારે કંસનો કહેર એટલો વધી ગયો હતો એનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે નારદજીએ આકાશ વાણી કરી કે દેવકી ના આઠમા સંતાનથી તારું મુત્યુ થશે. એટલે કંસે બહેન દેવકી અને વાસુદેવને કારાગૃહમાં કેદ કરી દેવામાં આવ્યા. કારાગૃહમાં દેવકી એક પછી એક એમ સાત સંતાનોને જન્મ આપ્યો અને ભાઈ કંસે સંતાનોને મારી નાખ્યાં અને હવે દેવકી આઠમા સંતાનને જન્મ આપ્યો જેને આપણે ભગવાન શ્રી કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ આ દિવસને જન્માષ્ટમી પર્વ તરીકે ઓળખીએ છીએ

 કારાગૃહ ના દરવાજા ખોલી ગયા હાથ-પગ ની હથકડી ખુલ્લી ગઈ અને વસુદેવ એક ટોપલામાં ભગવાન શ્રી કૃષ્ણને  મથુરાની જેલમાંથી લઈ ને ગોકુળમાં નંદબાબા ત્યાં છોડી આવે છે જે મોટા થઈને મામા કંસનો વધ કર્યો, એટલે જ તો આપણે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ ને જન્માષ્ટમી તરીકે ઉજવણી કરીએ છીએ અને પ્રેમ ઉત્સાહ થી બોલીએ છીએ નંદઘેર નંદભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, બહુત હી ધામ ધુમ થી આપણે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ માનવીએ છીએ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ