લતા મંગેશકર અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલી | Final visit and tribute of Lata Mangeshkar

 ભારતના સૌથી મોટા ગાયક કલાકાર લતા મંગેશકર નિધન અને અંતિમ સંસ્કાર ક્યાં થવાનાં છે તેની જાણકારી

લતા મંગેશકર અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલી

લતા મંગેશકર વિશે અંતિમ યાત્રાનો માહોલ વિશે માહિતી?

ભારતના સૌથી મોટા ગાયક કલાકાર લતા મંગેશકર કા અંતિમ સંસ્કાર થોડીકવાર શિવાજી પાર્કમાં થવાની છે. લતા મંગેશકરના અંતિમ યાત્રા નીકળી ગઈ છે થોડીક વારમાં શિવાજી પાર્કમાં પહોંચ છે. લતા મંગેશકરના નિધન પર યોગી આદિત્ય નાથે ટ્વીટર પર ટ્વીટ કરતે શ્રદ્ધાંજલી આપી છે. અને પીએમ મોદી પણ દિલ્હી થી રવાના થઇ ગયા છે થોડીક વારમાં તે પણ મુંબઈ પહોચ જાયેંગે પુરી મુંબઈ આજ દુસરી બાર એસા માહોલ હુઆ હૈ પહેલા વાર બાલ ઠાકરેએ વખતે પણ પુરી મુંબઈ મેં એસા માહોલ હુઆ હૈ. લતા મંગેશકર ૨૦૧૨ ગુજરાત ગાંધીનગર માં પીએમ નરેન્દ્ર મોદી ને રાખડી બાંધવા માટે આવીયા હતા.

 લતા મંગેશકરની અંતિમ યાત્રા તેમના ઘરે થી શિવાજી પાર્કમાં જવા રવાના થઈ ગઈ છે તેમની અંતિમ યાત્રા ના દર્શન કરવા માટે લોકો રોડ ઉપર આવી ગયા છે. લતા મંગેશકરજીને ભારત કો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમા તેમનું બહુત મોટું યોગદાન રહેલું છે. તેમને લગભગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમા સૌથી વધુ ગીતો ગાયા હસે તેમના ગીતમાં એક મધુરતા હતી હજી પણ તેમના ગીતો સાંભળવા માટે આપણે એટલે કે નવી પેઢી પણ તેમના ગીતો ની દીવાની છે. તેમને ઘણા બધા દેશ ભક્તિ ગીતો પણ ગાયા છે. તેમાં સૌથી લોકપ્રિય ગીત એ મેરે વતન કે લોગો આ ગીત સાંભળવા માટે લોકો આજે પણ તેમના દિવાના છે. આજે એટલે કે તારીખ ૬/૨/૨૦૨૨ ના રોજ સાંજે ૬:૩૦ આજુબાજુ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં થવાના છે. લતા મંગેશકરને શ્રદ્ધાંજલી આપવા માટે નિચે કોમેન્ટ માં ઓમ્ શાંતિ જરૂર લખજો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ