ગરીબ અને અમીર કેવી રીતે પૈસા કમાય છે?
અમીર અને ગરીબ કામ કેવી રીતે તેના વિશે માહિતી?
ગરીબ ગરીબ કેમ છે અને અમીર અમીર કેમ છે બન્ને ની વિચારવામાં અને કામ કરવામાં શું તફાવત છે. તેના વિશે જાણીએ
બે દોસ્ત હતા રમેશ અને સુરેશ બન્ને કામ ગોતતા ગોતતા એક ગામ માં આવી ચડીયા ત્યાં તે બન્ને ને એક કામ મળ્યું કે દુર એક નદી છે ત્યાંથી તેમને પાણી ભરીને લાવવાનું જેટલી ડોલ પાણી લાવે એટલા પૈસા મળે. બન્ને રોજ સવાર થી સાંજ સુધી પાણી લાવે અને સારા પૈસા કમાય, બન્ને ની જીંદગી બદલ ગઈ થી દોનોં સારા પૈસા કમાવા લાગ્યા. એક દિવસ રમેશ ને એક વિચાર આવ્યો અને તેને સુરેશ ને તેનો વિચાર બતાવીઓ કે આપણે બંને અડધો દિવસ કામ કરવી અને અડધો દિવસ નદી થી ગામ સુધી પાઈપ લાઈન નાંખવામાં વાપરવી ત્યારે સુરેશ તરત જ ના પાડી. થોડાક દિવસો પછી સુરેશે સાથ ન આપ્યો એટલે રમેશ એકલાએ કામ ચાલુ કરી દીધું અડધો દિવસ રમેશ કામ કરતો અને અડધો દિવસ તે પાઈપ લાઈન નાંખવામાં વાપરતો એટલે તેની આવક અડધી થઈ ગઈ અને બીજી તરફ સુરેશ આંખો દિવસ કામ કરતો એટલે તેની પાસે વધારે પૈસા આવવા લાગ્યા એટલે તે પૈસા ને પોતાના મોજશોખ પાછળ ખર્ચ કરવા લાગ્યા પાર્ટીમાં દોસ્તો સાથે પૈસા ઉપાડવા લાગ્યો.
બીજી તરફ રમેશની આવક અડધી થઈ ગઈ હતી કારણ કે તે અડધો દિવસ કામ માં અને અડધો દિવસ પાઈપ લાઈન નાંખવામાં, ઉપર જતા તેની આવક ના પૈસા પણ પાઈપ લાઈન નાંખવામાં વપરાવા લાગ્યા એટલે તેને માંડ માંડ જમવાના વધતા, એક તરફ સુરેશ મોજશોખ પાછળ વધારાનો ટાઈમ બગાડતો બીજી તરફ રમેશ તેની પાઈપ લાઈન નાંખવામાં વાપરતો, હળવે હળવે રમેશ ની પાઈપ લાઈન અડધે સુધી પહોંચી ગઈ એટલે તેને છેક નદી સુધી આવવું નહોતું પડતું એટલે તે હવે અડધા દિવસમાં તે સુરેશ જેટલું પાણી પહોંચાડવા લાગ્યો અને સુરેશ ને છેક નદી સુધી જાવું પડતું એટલે તેને એક આંટો વળવામાં ડબલ સમય લાગતો. ધીરે-ધીરે રમેશ ની પાઈપ લાઈન જેમ જેમ આગળ વધતી તેમ તેમ તેને ઓછી મહેનતે વધારે કામ થતું અમુક દિવસો પછી રમેશ ની પાઈપ લાઈન તૈયાર થઈ ગઈ 24 કલાક પાણી આવતું એટલે રમેશ ને 24 કલાક પૈસા આવતા રમેશ ધરે સુતો હોય તો પણ તેની આવક ચાલુ રહેતી તે હવે કામ ન કરે તો પણ પૈસા આવતા જ્યારે સુરેશને કામ કરે તો જ પૈસા આવતા એને હવે એ પણ બંધ થઇ ગયા કારણ કે રમેશ ની પાઈપ લાઈન માંથી ઘરે ઘરે આવવા લાગ્યું હતું આ વાર્તા ઉપર થી એવું જાણવા મળ્યું કે એવું કામ કરવું કે લાંબા સમય પછી તમે કામ ન કરો તો પણ પૈસાની આવક ચાલુ રહે જેવું કે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ જેમાં તમે દશ થી પંદર વર્ષ પૈસા નાખો અને કરોડો રૂપિયા કમાય શકાય છે. શેર બજારમાં ઇન્વેસ્ટર્સ કરવા માટે તમારી પાસે ડિમેટ એકાઉન્ટ ન હોય તો નિચે ડિમેટ એકાઉન્ટ ની લીંક ઉપર ક્લિક કરો અને ડિમેટ એકાઉન્ટ ખોલવા
Upstox Click here
અન્ય જાણકારી
સરદાર વલ્લભભાઈ પટેલનુ જીવન ચરિત્ર
IPO ભરીને લાખો રૂપિયા કેવી રીતે કમાવવા તેના વિશે માહિતી
0 ટિપ્પણીઓ