શેર બજારમાં IPO ભરીને લાખો રૂપિયા કમાણી કેવી રીતે તેના વિશે માહિતી?
IPO ભરીને લાખો રૂપિયા કેવી રીતે કમાવા
શેર બજારમાં IPO ભરીને પણ લાખો રૂપિયા કમાણી કરી શકાય છે આઇપીઓ એટલે શું આઈપીઓ એટલે કે તેનું પુરું નામ ઈનિશિયલ પબ્લિક ઓફરીગ ( initial public offering ) કહેવામાં આવે છે. એને આપણે ટુંકમાં IPO તરીકે ઓળખીએ છીએ. કંપની આઈપીઓ ક્યારે લાવે કે કંપની ને ફંડ ની જરુરીયાત હોય અથવા કંપનીની માથે દેવું હોય અથવા કંપની પોતાના કામ ને વધારવા માટે કંપની ને પૈસા ની જરૂરીયાત ઉભી થઇ હોય આવા સમયે કંપની પૈસા માટે IPO બહાર પાડે છે. કંપનીની વેલ્યુ ના આધારે કંપનીના શેર આઈપીઓ દ્વારા પબ્લીસ કરવામાં આવે છે, IPO ને ત્રણ કેટેગરીમાં વેચાણ કરવામાં આવે છે, જેમ કે QIB, NII, RII આમ ત્રણ કેટેગરીમાં IPO નું એલોટમેન કરવામાં આવે છે. આ ત્રણ કેટેગરીમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટર્સ હોય છે, તમે પણ આઈપીઓ દ્વારા પૈસા કમાય શકો છો, આઈપીઓ ભરીને લાખો રૂપિયા કમાય શકાય છે. તમે પણ પૈસા કમાય ઈસ તા હોય તો પહેલાં એક ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડિમેટ એકાઉન્ટ ન હોય તો નિચે ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે લિંક આપેલી છે તે લિંક દ્વારા એકાઉન્ટ ખોલી IPO માં ઇન્વેસ્ટમેન્ટ કરી સાત થી દશ દિવસ માં લાખો રૂપિયા કમાય શકયે છીએ,
કોઈ પણ કંપનીનો IPO આવે ત્યારે આ આઇપીઓમાં રીટેલ કેટેગરીમાં 2 લાખ રૂપીયા થી નીચે અને તેના થી વધારે હોય તો HNI કેટેગરી માંથી એપ્લીકેશન એપ્લાઇડ કરવાની હોય છે, આ IPO માં એક લોટની કિંમત ૧૫૦૦૦ રૂપિયા થી નીચે હોય છે. આઈપીઓ એલોટમેન લકી ડ્રો તરીકે કરવામાં આવે છે જો તમને એલોટમેન્ટ મળી જાય તો બે દિવસ પછી તેનું લિસ્ટીંગ હોય છે, એલોટમેન્ટ થયા પછી શેર તમારા ડિમેટ એકાઉન્ટ આવી જાય છે અને લિસ્ટીંગ ના દિવસે શેર શેરબજારમાં લિસ્ટ થાય છે અને પછી તમે શેર ની લે વેચ કરી શકો છો, અને સારા પૈસા કમાય શકો છો.
Groww ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો : Click here
IPO केटेगरी के बारे में जानकारी और ऐलोटमेन्ट केसे होती है
0 ટિપ્પણીઓ