Aditya Birla Share details

આદિત્ય બિરલા આઈપીઓ વિશે માહિતી ગુજરાતીમાં

Aditya Birla details
Aditya Birla

આદિત્ય બિરલા આઇપીઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં તેની જાણકારી

આજે આપણે વાત કરીશું આદિત્ય બિરલા આઈપીઓ વિશે જે કાલે લીસ્ટ એટલે કે ૧૧/૧૦/૨૦૨૧ ને સોમવારે લિસ્ટ થવા નો છે જેનું આજે જીએમપી ૪૦ રૂપિયા બોલાય છે. જેને આ આઈ પી ઓ લાગો છે. તેને લગભગ ૧૦૦૦ રૂપિયા થી લઇને ૨૦૦૦ રૂપિયા સુધી કમાણીની તક છે. જેમાં લગભગ દરેક ને આ આદિત્ય બિરલા આઈપીઓ આપેલ છે. આ કંપની AMC સેગમેન્ટ માં સૈથી દિગ્ગજ કંપની માંથી એક કંપની છે. એવી કંપની છે જે AMC સેગમેન્ટ માં એક એવી કંપની જેને કોઈ બેંક નથી સતા પણ તે આ કંપનીની આ સેગમેન્ટ માં સારું એવું વળતર આપે છે.

આદિત્ય બિરલા આઈપીઓ રોકાણ વિશે માહિતી

આદિત્ય બિરલા આઈપીઓ ઓફર ફોર સેલ એટલે કે આ શેર લોગ ટાઈમ માટે સારું એવું વળતર આપે તેવો શેર છે. આદિત્ય બિરલા આઈપીઓ એટલે કે AMC સેગમેન્ટ માં સારી કંપની છે. આ કંપનીનો શેર લાંબા સમય સુધી સાચવો જેથી કરીને તમે સારું એવું વળતર મળે. જો તમે આ કંપની માં પાંચ થી દશ કે તેથી વધારે સમય માટે રોકાણ કરવું જોઈએ. આ કંપનીનો સરેરાશ આવક સારી એવી છે. એએમસી સેગમેન્ટ માં દરેક કંપની સારું એવું વળતર આપે છે. સારું વળતર જોઈએ તો હમેશા લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ જેથી કરીને કંપાઉન્ડ થાય અને સારા એવા પૈસા કમાઈ શકો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ