Aditya Birla Sun Life AMC IPO Reviews in gujarati
![]() |
Aditya Birla IPO |
Aditya Birla Sun Life AMC IPO details
Aditya Birla નો IPO ને આજે દિવસ છે. પહેલા દિવસે રીટેલ કેટેગરીમાં 1% ભરાયો છે. આ એક એવી પહેલી કંપની છે જેની કોઈ બેન્ક નથી તો પણ તે દિગ્ગજ કંપની માં આવે છે. આદિત્ય બિરલા અને સન લાઈફ એમેસી બન્ને મળી ને આ કંપની ની શરૂવાત કરી હતી. આજે આ એક મોટી કંપની બની ગઈ છે. આ કંપની ની શરૂવાત ૧૯૯૪ માં થઈ હતી. આજ અગર AMU ની વાત કરીએ તો કંપની પાસે કુલ AMU 2736.43 બિલિયન ની AMU છે. અગર આપણે મ્યુચ્યુઅલ ફંડ ની વાત કરીએ કે પછી રીયલસેસ્ટ કી બાત કરે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ ની વાત કરીએ તો કંપની પાસે આજે 135 પ્રકારની ક્રિમ છે. જેમાં 35 ઈક્વિટી 93 ડેટ અને 2 લિક્વીડ ફંડ ની ક્રીમ ઉપલબ્ધ છે. આજે બીજા દિવસે રીટલમા 2% થી વધારે ભરાણો આ કંપની નું અને ફંડામેટ સારું છે. લીસ્ટીગ માં 50% જેવો ચાન્સ છે પૈસા આપવાનો એટલે શું તમે આ આપીઓ માં એપ્લાઈ કરવાનાસો કે નહીં તે નીચે કોમેન્ટ માં જરૂર ને જરૂર જણાવજો
0 ટિપ્પણીઓ