સરદાર વલ્લભભાઈ પટેલ જીવન ચરિત્ર | Sardar Vallabhbhai Patel Biography in gujarati

સરદાર વલ્લભભાઈ પટેલ જીવન ચરિત્ર વિશે માહિતી

સરદાર વલ્લભભાઈ પટેલ જીવન ચરિત્ર | Sardar Vallabhbhai Patel Biography in gujarati

Sardar Patel


સરદાર પટેલ નું બાળપણ 

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 માં તેમના મામાના ઘરે નડીયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ અને તેમના માતાનુ લાડબા હતું તે કરમસદમાં હરેતા. તેમના પિતા ખેતીવાડીનુ કામ કરતા. તે ઝવેરભાઈ ના ચોથા સંતાન હતા તેમનાથી મોટા ત્રણ ભાઈ હતા, સોમભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, તેમના નાનાભાઈ કાશીભાઈ અને એક નાની બહેન દહીબા હતા. વલ્લભભાઈ નાનપણથી જ તેમના પિતાને ખેતરમાં મદદ કરતાં. વલ્લભભાઈ પટેલ ને ભણવા માટે નડિયાદ, પેટલાદ, બોરસદ જવું પડ્યું. ત્યાં બીજા છોકરાઓ સાથે મળીને સ્વનિર્ભર રહેતા સિખીયા વલ્લભભાઈ ગોધરા બોરસદ તથા આણંદમાં તેમણે વકીલાત કરી. સરદાર વલ્લભભાઈ પટેલ ના લગ્ન 18 વર્ષની ઉંમરે બાજુના ગામમાં રહેતા 13 વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. 1909 માં ઝવેરબા ને કેન્સર થયો હતો તેના ઈલાજ માટે મુંબઈ માં રુગ્ણાલય માં ભરતી કરવામાં આવ્યા. તેમની તબિયત વધારે ખરાબ થઈ અને તેમનું મૃત્યુ થયું. વલ્લભભાઈ ને તેમની પત્ની ના દુઃખદ સમાચાર મળ્યા ત્યારે તે ન્યાયાલયમાં એક કેસ લડી રહ્યા હતા. તેમ છતાં તેઓ કેસ લડીયો અને જીતી ગયા. અને પછી જ બીજા ને સમાચાર આપ્યા. તેમને બીજા લગ્ન નહીં કરવા નું નક્કી કર્યું અને તેમને બે બાળકો હતા મણીબેન તથા ડાયાભાઇ. મણીબેન નો જન્મ 1904 થયો હતો અને ડાયાભાઇ નો જન્મ 1906 થયો હતો. તેમની પત્નીના મૃત્યુ બાદ તેમને મુંબઈ માં અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલય નો છેજ પણ અનુભવ નહોતો છતાં પણ તે પહેલાં નંબરે આવ્યા. અમદાવાદ પાછા ફર્યા અને અમદાવાદ માંજ રહેવા લાગ્યા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેમણે એવી મહત્વકાંક્ષા રાખેલ કે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. સરદાર વલ્લભભાઈ ના મોટા ભાઈ એવી સમજૂતી કરી હતી કે તેઓ મુંબઈ ના પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને વલ્લભભાઈ ઘરની જવાબદારી સંભાળે.

અંગત વિગતો
જન્મ 31 October 1875
મૃત્યુ 15 December 1950
રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી ઝવેરબા
બાળકો મણીબેન તથા ડાયાભાઇ
વ્યવસાયબેરિસ્ટર, રાજકારણી, ચળવળકાર
પિતાનુ નામ ઝવેરભાઈ
માતાનુ નામલાડબા
ભાઈના નામ સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ
બહેનનું નામ નાના બહેન - દહીબા
પુરસ્કારો 1991 માં ભારત રત્ન

વલ્લભભાઈ પટેલની રાજનીતિ

સરદાર વલ્લભભાઈ પટેલ બધા ના કહેવાથી 1917 માં ચુંટણી માં ઉતરા અને અમદાવાદ શહેરના સફાઈ વિભાગ માંથી ચુંટાઈ આવ્યા. પણ તેમને રાજકારણમાં બહુ રસ ન હતો. 


સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વચ્ચે પહેલી વખત મુલાકાત ક્યારે થઈ

જ્યારે ચંપારણ્ય વિસ્તારમાં ખેડૂતોનુ આંદોલન ચાલતું હતું જેમાં સરદાર પટેલ પણ હતા અને ગાંધીજી એ બ્રિટિશ સરકાર સામે ખેડૂતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા ગણી તેનાથી સરદાર પટેલ બહુ પ્રભાવિત થયા. ત્યારે ગાંધીજી ભારતના રાજકારણ ચલણ વિરુદ્ધ ભારતીય સાદા કપડાં પહેરતા હતા. વલ્લભભાઈ ગાંધીજી ના નક્કર પગલાં ને કારણે આકર્ષીત થાય. વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું. વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા જે આગળ જઈ ને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં પરીર્વતીત થઈ હતી. ખેડા જિલ્લામાં દુકાળ પડ્યો અને અંગ્રેજો એ ખેડૂતો ને કર માંથી રાહત આપવાની ના પાડી દીધી એટલે ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ લડત લડવાની સહમતી આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ આ કાર્ય કરવા માટે નામ આગળ આપ્યું આ વાત થી ગાંધીજી બહુ ખુશ થયા. 


સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી લડાઈમાં યોગદાન

જ્યારે સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો સામે લડવા માટે લશ્કરી મોર્ચો બાંધ્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીની આગેવાની સ્વીકારી. 1940 માં તેમને 9 મહિના ની સજા થઈ અને તેમનું 9 કિલો વજન ઘટીયુ, ચંદ્રશેખર આઝાદએ અંગ્રેજોને ભારત છોડાવવા માટે ગાંધીજીની ભારત છોડોની હાકાલની ટીકા કરી હતી ત્યારે સરદાર તેના ઉત્સાહી સમર્થક હતા. જેમ અંગ્રેજો એ બર્મા અને સિંગાપુર માંથી પીછે હઠ કરી હતી તેજ રીતે ભારતમાં પણ કરશે. ભારત માંથી અંગ્રેજો તરત નહીં જાય તે વાત થી સરદાર પટેલ વાકેફ હવા સત્તા ખુલ્લા બળથી તરફેણમાં હતા કારણ કે તેમને હતું કે અલગ-અલગ અભિગમોમા માંથી લોકો એક ઝુટ થઈ ને આ લડતમાં જોડાશે. ખુલ્લાં સમર્થન નું એ પણ કારણ હતું કે તેમના રાજનું ભારતમાં કોઈ સમર્થન ન હતું. જો તેમને બાળવામાં કોંગ્રેસ તરફથી સમર્થન ન મળે તો કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની ઈચ્છા પણ દર્શાવી હતી. ગાંધીજીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી ઉપર બળવાને સમર્થન કરવા દબાણ કર્યું. જેના કારણે સમિતીએ 7 ઓગસ્ટ 1942માં અસહકાર ચળવળને મંજુરી આપવામાં આવી હતી. સરદાર પટેલ ભારત ભરમાં લાગણી સીલ ભાષણો આપ્યા. જેમાં તમને કર નહીં ભરવા અને મોટા પાયે ધરણાં યોજવા અસહકાર ચળવળમાં સામેલ થવા માટે કહ્યું. 7 મી ઓગસ્ટે સરદારે મુંબઈની ગોવાળીયા ટેંક મેદાનમાં 100000 લોકોની સામે ભાષણ કર્યું હતું નજરે જોનારા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજીત કરવામા સરદારનું આ ભાષણ જ કારણભુત થઈ રહ્યું હતું. 9 મી ઓગસ્ટે સરદાર પટેલની ધરપકડ કરવામાં આવી. તેમને કોંગ્રેસ કાર્યકરો સાથે  1942 થી 1945 સુધી અહમદનગર કિલ્લાની જેલમાં બંદી તરીકે રાખવામાં આવ્યા હતા. ભારત છોડો આંદોલન 1957 ના બળવા બાદ પછીનો આ બીજો સૌથી ગંભીર બળવો હતો એક લાખથી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી અને હજારો લોકો ગોળીબારમાં મૃત્યુ પામ્યા. ભારતભરમાં ક્રાંતિકારી કારી ઉગી નીકળી હતી. 15 જૂન 1945 માં સરદાર વલ્લભભાઈ પટેલને છોડવામાં આવ્યા ત્યારે અંગ્રેજો ભારતીયોને સત્તા સોંપવા માટે કામ કરી રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ