Rolex Rings IPO વિશે માહિતી?
![]() |
Rolex Rings IPO |
Rolex Rings IPO allotment date
Rolex Rings IPO આવે છે તારીખ 28/07/21 ના રોજ, અને ભરવા ની છેલ્લી અરજી ની તારીખ 30/07/21 છે ત્યા સુધી માં એપ્લાઇડ કરી શકો છો. Rolex Rings IPO allotment date 05/08/21 એલોટ થશે અને તેનું listings date 09/08/21 શેર લીસ્ટ થસે Rolex Rings IPO ના ભાવ 900 રૂપિયા પર શેર અને શેર ની કુલ કિંમત છે 14400 રૂપિયા જોઈએ એક લોટ માં એપ્લાઇડ કરવા માટે શેર ની Face Value 10 રૂપિયા પર શેરે. કુલ એટલે કે Total Equity Shares 84,22,222 છે. કંપનીનો PE Ratio 25.32 નો છે. આ શેર NSE/BSE બન્નેમાં લોન્ચ થવાનો છે. આ કંપનીનું પ્રીમિયમ 430 રૂપિયા બોલાય છે.
Rolex Rings કંપની વિશે માહિતી
Rolex Rings કંપની ઓટોમોબાઇલ કંપની ના સ્પાર્સ્ટ એટલે કે બેરીગ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વગેરે ના સ્પેરપાટ્સ બનાવે છે. તે વિદેશ માં પણ એક્સપોટ કરે છે. તેની કમાણી 10 મોટી કંપની દ્વારા વધારે આવક થાય છે. મેન કસ્ટમર આ દસ કંપની છે અને તે ઓટોમોબાઇલ કંપની ના સ્પેરપાટ્સ બનાવવામાં ભારતમાં સૌથી મોટી કંપની ગણાય આવે છે.
Rolex Rings કંપનીના માલિક એટલે કે ( COMPANY PROMOTERS )
( 1 ) Rupesh Dayashankar Madeka
( 2 ) Jiten Dayashankar Madeka
( 3 ) Manesh Dayashankar Madeka
( 4 ) Pinakin Dayashankar Madeka
( 5 ) Bhautik Dayashankar Madeka
0 ટિપ્પણીઓ