Zomato ipo વિશે માહિતી
![]() |
Zomato |
Zomato કંપનીનો બિઝનેસ વિશે માહિતી
આવી રહ્યો છે zomato નો ipo જેનું કામ છે. ફુડ ડીલીવરી કરવાનું ફૂડની ડિલિવરી બે કંપની કરે છે. એક નું નામ છે Swiggy અને બીજી કંપની છે Zomato આ બંને કંપની ફૂડની ડિલિવરી કરવાનું કામ કરે છે. એટલે કે કોઈ પણ ઓડર મળે એટલે તેને હોટેલ થી લઈને કસ્ટમર સુધી પહોંચાડવા નું કામ કરે છે. અન્ય કેટલીક કંપનીઓની આ કંપનીમાં શેર હોલ્ડિંગ છે તે નિચે મુજબ છે.
info Edge 18.55%,
Uber BV 9.13%,
Alipay Singapore Holdings Pte LTD 8.33%,
Antfin Singapore Holdings LTD 8.20%,
Tiger Global 6%,
Sequoia Capital 5.98%,
Co-Founder Deepinder Goyal 5.51%,
Teamsek Holdings Subsidiary 3.65%
સહિત કેટલાક અન્ય લોકોના શેર છે. આમાંથી કેટલીક કંપનીઓ પોતાના શેર આઈપીઓ દ્વારા પોતાનો હિસ્સો ઓછો કરવા માંગે છે. આ કંપની છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન ભોજન ડિલિવરી કરતી કંપનીઓ માં ઝડપી વિકાસ કરીઓ છે.
Zomato ipo date
એપ્લાઇડ કરવાની તારીખ 14/06/2021 થી લઈને 16/06/2021 સુધી એપ્લાઇડ કરી શકો છો. Allotment date 26/06/2021 અને તેનુ listings date 27/06/2021 ના રોજ થવા નું છે
Zomato ipo price
zomato ipo market price 72 to 76 per Equity share કુલ શેર 195 છે. અને એક લોટમાં એપ્લાઇડ કરવા માટે 14820/- રૂપિયા લાગે છે. શેર ની earning per share 1.05/- રૂપિયા અને શેર નો P/E Ratio 72.51 છે. Zomato કંપનીનો ipo કુલ 9375 cr નો છે.
Zomato allotment જોવા માટે અહીં ક્લિક કરો
0 ટિપ્પણીઓ