શું તમે શેર બજારમાં ઈન્ટાર્ડે ટ્રેડિંગ કરીને પૈસા કમાવા માગો છો |Can I make a living day trading?
ટ્રેડિંગ કરીને પૈસા કમાઈ શકાય છે પરંતુ જો તમને શેર બજાર નું જ્ઞાન નથી અને તમે બીજા ને જોઈ ને કે પશી કોઈ પાસેથી મળેલી ટીપ્સ ના આધારે ટ્રેડિંગ ન કરવું. બીજા ના આધારે મળેલી ટીપ્સ તમને ડુબાડી દે છે. તમે પૈસા ગુમાવી દેશો. ટ્રેડિંગ એવા લોકો એ કરવુ જેને ઈન્ટ્રાડેનુ થોડું ધણું જ્ઞાન હોય. કેન્ડલ ચાટની જાણકારી હોય તેવા લોકો એ ટ્રેડિંગ કરવુ જોઈએ. ટ્રેડિંગ એવું છે કે ન ફાવે તો તમને ડુબાડી છકે છે. ઈન્ટાર્ડે કરતા પહેલા ચાટ ઈડીકેટર ને સમજવા જોઈએ. તમે ગમે તેટલા હોશિયાર હોય તો પણ માર્કેટમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી રાખવી જોઈએ. લોગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી જાણકારી જરૂરીયાત ખુબ ઓછી હોય છે. તેમાં કંપનીનુ કામ કેવું છે તેના ઉપર ધ્યાન રાખવાનું હોય છે. કંપની નફો કરે છે કે ખોટ ખાઈ છે. તેની જાણકારી રાખવાની હોય છે.
ઈન્ટાર્ડે કરતા પહેલા શું ધ્યાન રાખવું? | What to look for before entering
- ઈન્ટાર્ડે કરતા પહેલા એ ધ્યાન રાખવું કે માર્કેટ કઈ દિશામાં જાય છે અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ તે જોવું જરૂરી છે.
- જો માર્કેટ આપ ટ્રેન્ડ હોય તો કોલ ખરીદવાના હોય છે અને ડાઉન ટ્રેન્ડ હોય તો પુટ ખરીદવા ના હોય છે.
- ટ્રેડિંગ માં લોકો વધારે કેન્ડલ ચાટનો ઉપયોગ કરે છે. જો તમે પણ કેન્ડલ ચાટ સમજતા હોય તો તમે પણ ટ્રેડિંગ કરી શકો છો.
- ટ્રેડિંગ એટલે કે ઈન્ટાર્ડે કરવા માટે નિફ્ટી અને બેન્કનિફ્ટી માં વધારે વોલ્યુમ હોય છે એટલે તેમાં વધારે ઉપર નિચે થાય છે, એટલે તેમાં ટ્રેન્ડ કરવુ.
- ઈન્ટાર્ડે ટ્રેડિંગ બે રીતે કરી શકાય એક ઓપ્શન ટ્રેડિંગ અને બીજુ ફ્યુચર ટ્રેડિંગ.
- ઓપ્શન ટ્રેડિંગ અઠવાડિયા પુરતો હોય છે અને ફ્યુચર ટ્રેડિંગ મહિના પુરતો હોય છે.
Do you want to make money by trading interdisciplinary in the stock market?
ઈન્ટાર્ડે કરવાથી દરરોજ તમે સારા એવા પૈસા કમાઈ શકો છો ટ્રેડિંગ ત્યારે જ કરવું જ્યારે તમને લાગે કે તમારો ટ્રેડ સાચો પડશે તોજ ટ્રેડ કરવું નહીંતર નુકસાન ઉઠાવવું પડે છે. તમે લીધેલો ટ્રેડ નફામાં કે નુકસાન માં હોય તેવા સમયે નક્કી કરી લેવું કે કેટલો નફો અથવા ખોટ ખાવી છે અને ટોપલોસ લગાવીને ટ્રેડ કરવું જેથી કરીને ખોટું તમે નક્કી કરેલ હોય એટલી જ આવે વધારે ન આવે અને નફો વધારે થાય એવી રીતે ટ્રેડ કરવો. તમે કદાચ 20 ટ્રેડ લીધા હોય તો બધા શક્સે નથી જાતાં તેમાંથી પાંચ ટ્રેડ ખોટા પણ પડે એટલે એવરેજ કરતા સારો નફો થાય તોજ ટ્રેડિંગ કરવુ નહીંતર સ્વિંગ ટ્રેડિંગ કરવું.
આ બધી સામાન્ય માહિતી છે વધારે માહિતી માટે અમે તમારા માટે એક વધારે પોસ્ટ લખી શું જેમાં તમને ઓપ્શન અને ફ્યુચર ટ્રેડિંગ વિશે માહિતી આપી શું અને કેન્ડલ ચાટ ની પણ માહિતી આપી શું જેથી કરીને તમે પણ ટ્રેડિંગ કરતા સીખી છકો
વધારે માહિતી માટે તમે અમારી YouTube ચેનલની મુલાકાત કરો : click here

0 ટિપ્પણીઓ