Glenmark Life Sciences IPO Allotment and Review

Glenmark Life Sciences IPO Review

Glenmark Life Sciences IPO Allotment and Review

Glenmark Life Sciences IPO વિશે માહિતી

આવી ગયો છે Glenmark Life Sciences નો IPO આ આઇપીઓમાં એપ્લાઇડ કરવા‌ માટે ની તારીખ છે 27/07/21 તારીખ થી 29/07/21 સુધી એપ્લાઇડ કરી શકો છો. 

Glenmark Life Sciences IPO Allotment date

Allotment date 4/08/21 થઈ જશે તમને ખબર પડી જશે કે લાગો કે નય અને જો લાગે તો તેનુ listings date 6/07/21 શેર તમારા ડિમેટ એકાઉન્ટ આવી જશે. Glenmark Life Sciences ipo નું પ્રીમિયમ પણ સારૂ બોલાય છે તેનુ પ્રીમિયમ છે 275-280 અને શેર નો ભાવ છે 720 રૂપિયા શેર ના ભાવ પ્રમાણે પ્રીમિયમ સારૂ કહેવાય. શેર ની ફ્રેશ વેલિયુ 2 રૂપિયા, અને કંપનીના એક લોટ ના શેર 20 શેર છે. એક લોટ ની કુલ Amount 14400 થાય છે. કંપનીનો PE Ratio 25.13 નો છે. એટલે આવા ipo માં રોકાણ કરવુ જેથી તમે આઠ દસ દિવસ માં સારા એવા પૈસા કમાઈ શકો. 

Glenmark Life Sciences Business model

આ કંપની શરૂવાત 2011 થઈ હતી. કંપનીનો મેન પ્રોડક્ટ છે API એટલે કે કંપની પોતે દવાઓ નથી બનાવતી પણ દવાઓની અંદર વપરાતો પદાર્થ એટલે કે ઈન્ફોમેક કંપલ્સ, દ્રક્સ વગેરે બનાવે છે. અલગ અલગ દવાઓ માટે અલગ-અલગ દ્રક્સ બનાવે છે. મતલબ કે કંપની પોતે દવાઓ નથી બનાવતી પણ તેની અંદર વપરાતો પદાર્થ બનાવાનું કામ કરે છે. આ કંપની પોતાની પ્રોડક્ટ ભારત તથા બીજા દેશોમાં પણ એક્સપોટ કરે છે. જેવી કે યુરોપ, નોર્થ અમેરિકા, લાઠીના અમેરિકા, જાપાન વગેરે દેશોમાં પોતાનો માલ વેચે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ