પક્ષીઓની રોમાંચક વાતો
![]() |
પક્ષીઓ |
પક્ષીઓના રોમાંચક વિક્રમ
સૌથી વજનદાર પક્ષી કહ્યું :
શાહમૃગ વધુમાં વધુ વજન ૧૫૬ કિલોગ્રામ
સૌથી બુદ્ધિશાળી પક્ષી :
આફ્રિકન પોપટ ૮૦૦ જેટલા શબ્દો યાદ રાખી બોલી શકે.
સૌથી નાનું પક્ષી :
હર્મિગબર્ડ ૨૦૪ ઈંચ લાંબું અને ૧.૬ ગ્રામ વજન
સૌથી ધીમું ઊડનારૂ પક્ષી :
વૂડકોક કલાકના આઠ કિલોમીટર
સૌથી વધુ સમય ઉડનારૂ પક્ષી :
સુધી ટર્ન ૩ થી ૧૦ વર્ષ સુધી આકાશમાં જ રહે
સૌથી તેજ શ્રવણશક્તિ :
બાર્ન આઉલ ( ધૂવડ ) ઉંદર નો સળવળાટ પણ સાંભળી શકે
સૌથી મોટી ચાંચ :
કોકો ટૂકાન આઠ ઈંચ લાંબી લાલ ચાંચ
સૌથી શક્તિશાળી :
હર્પી ઈગલ વાનર અને બકરી જેવા પ્રાણીઓને ઊંચકીને ઉડી શકે
સૌથી લાંબી પૂંછડી :
જાપાન ના આનાગાદોરી કૂકડા ૩૫ ફૂટ લાંબી પૂંછડી
સૌથી નાનું ઈંડું :
વેરવિયન હર્મિગબર્ડ તેનું ઈંડું ૧૦ મીમી લાંબું અને ૦.૩૫૦ ગ્રામ વજન નું હોય છે.
મરચાં તીખા કેમ તેના વિશે માહિતી?
0 ટિપ્પણીઓ