Top 5 stocks to invest in India | 2020 ના બેસ્ટ 5 શેર | best 5 stocks to buy

કોરોના મહામારીમાં સૌથી વધુ રીટર્ન આપનારા Top 5 શેર

Top 5 stocks


5 Shares to buy now

આજે આપણે વાત છીએ પાંચ એવા શેર વિશે જેને એક જ વર્ષમાં ત્રણથી ચાર ગણા એટલે કે 200% થી લઈને 600% સુધીનું રીટર્ન આપીયુ છે.

5 Shares to buy today


2020 થી લઈને 2021 સુધીના બેસ્ટ પાંચ શેર

( 1 ) Deepak Nitrite :

જેની એક જ વર્ષ પહેલાં કિંમત હતી 461 રૂપિયા અને અત્યારે તેની કિંમત છે 1761.60 રૂપિયા, એટલે કે તેને એક વર્ષમાં 267.28% રીટર્ન આપીયુ.


( 2 ) Tata elxsi :

જેની એક જ વર્ષ પહેલાં કિંમત હતી 870 રૂપિયા અને અત્યારે તેની કિંમત છે 3828.65 રૂપિયા, એટલે કે તેને એક વર્ષમાં 330.19% રીટર્ન આપીયુ.

( 3 ) Persistent systems :

જેની એક જ વર્ષ પહેલાં કિંમત હતી 592.15 રૂપિયા અને અત્યારે તેની કિંમત છે 2515.30 રૂપિયા, એટલે કે તેને એક વર્ષમાં 330.37% રીટર્ન આપીયુ.


( 4 ) Saregama India :

જેની એક જ વર્ષ પહેલાં કિંમત હતી 424.80 રૂપિયા અને અત્યારે તેની કિંમત છે 2498.80 રૂપિયા, એટલે કે તેને એક વર્ષમાં 476.09% રીટર્ન આપીયુ.


( 5 ) Adani Transmission :

જેની એક જ વર્ષ પહેલાં કિંમત હતી 209 રૂપિયા અને અત્યારે તેની કિંમત છે 1597.10 રૂપિયા, એટલે કે તેને એક વર્ષમાં 686.75% રીટર્ન આપીયુ.

આ કંપની ઉપર દેણું હોવાથી શેર માં થોડી ધણી ગીરા વટ આવી શકે છે.

Top 5 stocks વિશે YouTube‌ માં વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો

નિફ્ટી એટલે શું?

શેર બજાર એટલે શું?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ