Penny stocks એટલે શું? અને શું કામ ન લેવા
![]() |
| Penny stocks 2021 |
Penny stocks એટલે શું?
Penny stocks એટલે કે પેની ઓછી હોય એટલે કે 5 થી 10 રૂપિયા વાળા શેર ને પેની સ્ટોક કહેવામાં આવે છે.
Penny stocks શું કામ ન લેવાય તેના વિશે માહિતી?
Penny stocks ની કિંમત ઓછી છે તે જાણીને શેર ન ખરીદવા. અગર શેર ની કિંમત ઓછી છે તો તે કંપની માં કોઈ ન કોઈ કારણ જરૂર હોય કે તેની કિંમત માં વધારો ન થયો હોય. તે કંપની કાતો બેન્ક ક્રશ થઈ હોય કાં તો દેવું હોય કાં તો લોસ માં હોય આવી કંપની ઓ ક્યારે પૈસા લગાવવા નહીં.
Penny stocks માં પૈસા સા માટે ન લગાવવા
Penny stock તમે એવું વિચારી ને ખરીદી કરો છો કે એકાદ વર્ષમાં શેર ભાવ ડબલ થઇ જાય પણ એવો ચાન્સ બહુ ઓછો મળે છે. ઉલ્ટાનું તે શેર નો ભાવ સર્કીટ મારતાં મારતાં ધટતો જાય છે અને તમને નીકળવા નો મોકો પણ મળતો નથી એના કરતાં કોઈ સારી કંપનીના શેર ખરીદવા જેથી પૈસા ડુબવાનો ચાન્સ સાવ ઓછો રહે છે. વધવાનો ચાન્સ વધારે રહે છે. સારી કંપનીના શેર ખરીદવાથી ફાયદો એ થાયછે કે માર્કેટ ગમે એટલુ ટુટે પણ સારી કંપનીના શેર હોય તો ૧૦ થી ૧૫ % ટુટસે અને ફરીથી રીકવર થઈ જશે.
Penny stocks વિશે માહિતી માટે YouTube વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો : click here
ગુગલના સીઇઓ સુંદર પિચાઇ વિશે માહિતી?

0 ટિપ્પણીઓ