કોરોના માં નાસ લેવાનાં ફાયદા
![]() |
શરદી ઉધરસ નો આર્યુવેદીક ઉપચાર |
શરદી, ઉધરસ અને કોરોના સામે રક્ષણ મેળવવાનો ઘરેલુ ઉપચાર
- શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેવી પરિસ્થિતિમાં નાસ લો. નાસ લેવાથી નાકના બંધ છીદ્રો ખુલી જશે સાથે શરદીમાં પણ રાહત થશે.
- સ્ટિમ લેવાથી તે વરાળ ત્વચાની ગંદકીને હટાવીને અંદર સુધી ત્વચાની સફઈ કરે છે. ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળા લેવી શ્રેષ્ઠ ઉપાય છે.
- ચહેરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ વરાળ લેવી એક સરળ ઉપાય છે.
- જો ચહેરા પર ખીલ હોય, તો ચહેરાને નાસ લેવડાવો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદકી સરળથી નીકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે.
- અસ્થમા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ નાસ લેવો ફયદાકારી છે.
- શરદી, ખાંસી અને ઉધરસ થવાની શક્યતા હોય કે થઈ હોય તેવા સમયે નાસ લેવો તે એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે, પણ ગળામાં થતો કફ મોં રાખી માથા પર અથવા મળ દ્વારા સરળતાથી નીકળી જશે અને તમને કોઈપણ પરેશાની થશે નહીં.
હું વિનંતી કરું છું કે આ ઈલાજ બને તેટલા વધારે વ્યક્તિઓ સુધી પહોચાડશો. જેથી વધારેમાં વધારે લોકો ને તેનો લાભ લઇ શકે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરશો?
કોરોના પોઝીટીવ આવે તો શું કરવું?
0 ટિપ્પણીઓ