Google ના CEO સુંદર પિચાઇ વિશે માહિતી?
![]() |
સુંદર પિચાઇ |
સુંદર પિચાઇ કેરિયરની શરુવાત વિશે માહિતી?
Google અને Alphabet કંપનીના CEO સુંદર પિચાઇ ક્યારે થાય છે. જ્યારે નોર્મલ અથવા મિડલ ક્લાસ માણસ Expectations કરતા પણ વધારે કરી દેખાડે.
દુનિયામાં આવા ઓછા માણસો છે જે આવા ઉંચા હોદ્દા સુધી પહોંચી શકે છે. ચૈનાઈ ની મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ લઈ ને દુનિયાની સૌથી મોટી કંપની એક Alphabet ના CEO બનવા સુધી સુંદર પિચાઇ ની કહાની.
સુંદર પિચાઇની ઈન્કમ વિશે માહિતી? | Sundar Pichai salary
Google CEO salary in Indian Rupees
2019 માં સુંદર પિચાઇ ની ઈન્કમ $ 221 million હતી. ઓક્ટોબર 2015 માં Google ની પેરેંટલ કંપની Alphabet ના પણ CEO બનાવી દીધા. દુનિયામાં Google કરતા પણ મોટી કંપની છે પણ તેમના CEO આટલા બધા ફેમસ નથી. સુંદર એક શાંત અને સરમિલા સ્વભાવના વ્યક્તિ છે. તેમને હિન્દી બોલતા નથી આવડતું કારણ કે તેમનો જન્મ એક સાઉથ ઇન્ડિયન ફેમિલીમાં થયો હતો. તેમને બાળપણમાં Anxiety attacks આવતા હતા. આ બિમારી આજ પણ છે. તેમને અમેરિકા મોકલવા માટે તેમના પિતા ને એક વર્ષની કમાણી વાપરવી પડી હતી. સુંદર પિચાઇ ને metallurgical engineering કરું હતું પણ તે ટેકનોલોજી માં કેવી રીતે આવ્યા તે જાણીએ.
તેમણે ટેકનોલોજી માં રસ ત્યારે આવ્યો કે જ્યારે તેમના ધરે પહેલી વખત ફ્રીઝ આવ્યું, ફ્રીઝ આવ્યા પછી તેમને જોયુ કે તેમની માં ખાવાનું બનાવી ને ફ્રીઝ માં રાખ્યું છે. જે ખરાબ થાય વગર ખાઈ શકાય છે. બસ આ નાની એવી વાતથી તેમના વિચારમાં બદલાવ આવવીયો કે ટેકનોલોજી થી માણસ ના જીવનને આસાન કરી સકાયે છીયે. 2004 માં સુંદર પિચાઇ ને Google માં પ્રોડક્ટ મેનેજર ની નોકરી કરી. Google જોઈન કરતા પહેલા તેમને management & consultancy firm McKinsey & company કામ કરતા હતા.
2006 માં ગુગલ કેવી રીતે કામ કરતું હતું?
2006 માં Www.Google.com લખવું પડતુ હતું અત્યારે Google સર્ચ એન્જિન બની ગયું છે. આપણે અત્યારે Google.com લખવું નથી પડતુ બ્રાઉઝર માં પહેલાથી જ હોય છે. લોગ વધારે google.com લખીને જાતા હતા ત્યારે બ્રાઉઝર હતું ઈન્ટરનેટ એક્સપ્લોરર તેને આજ કોઈ પુછતું નથી. આ એક જમાનામાં બહુ મોટું બ્રાઉઝર હતું. ઈન્ટરનેટ એક્સપ્લોરર ને bing ને પોતાનુ સર્ચ એન્જિન બનાવ્યું હતું તો લોકો ડાયરેક્ટ bing થી સર્ચ કરવા માંડ્યા, ઈન્ટરનેટ એક્સપ્લોરર એ બાય ડીફોલ્ટ bing ને નાખી દીધું અને સીધું બ્રાઉઝર માં લખવાથી સર્ચ થાય છે. એટલે લોકો એ Google.com ઉપર જવાનું બંધ કરી દીધું, બધા લોકો ડાયરેક્ટ સર્ચ કરવા લાગ્યા. જેના કારણે Googleને 300 million ગ્રાહક ખોયા હતા. આ વાત સુંદર પિચાઇ ને એરીક ઈમસન ને પહેલા કઈ દીધી હતી, પણ એરીકે તેમાં ધ્યાન નો દીધું, પછી આ સમસ્યાનુ સોલ્યુશન કરવા માટે સુંદર પિચાઇ ને Google toolbar બનાવ્યું. ગુગલના ફાઉન્ડર લેરી પેચને આ વિજનને પહેચાન લીયા. તેમને સમજાય ગયું કે આ માણસ અલગ છે. લેરી પેચે વેબ બ્રાઉઝર બનાવવાનો પ્રોજેક્ટ સુંદર પિચાઇ ને લીધો જેને આપણે આજે ક્રોમ બ્રાઉઝર (chrome) ના નામથી જાણીએ છીએ. આ ગુગલ ક્રોમ બધું છે સુંદર પિચાઇ ને લીધે. ગુગલ ક્રોમ લોન્ચ થયા પછી 80% કસ્ટમર પાછા ખેંચી લીધા. ક્રોમ બ્રાઉઝર મોબાઇલમાં પણ ફેમસ થઈ ગયુ આજે ક્રોમ બ્રાઉઝરે માર્કેટના 60% કવર કર્યું છે જ્યારે Intenet Explorer એ 16%,. આપણે આ મહાન માણસો વિશે એટલા માટે જાણવું જોઈએ જેનાથી આપણે ને કામ કરવાની તાકાત મળે આપણે પણ ઈન પોસીબલ નું પોસીબલ કરી શકીએ.
0 ટિપ્પણીઓ