IPO એટલે શું?
![]() |
IPO માહિતી |
IPO વિશે માહિતી?
IPO એટલે ઈનિશિયલ પબ્લિક ઓફરીગ ( initial public offering ) સાદી ભાષામાં પબ્લીક ઈસીયુ પણ કહેવામાં આવે છે.
IPO કોણ અને ક્યારે અને શું કામ બહાર પાડે છે?
જ્યારે કોઈ કંપની શેર બજારમાં લીસ્ટ થવા આવે ત્યારે ઓફર કરે છે કે અમારા ભાગીદાર થાવ લઈ જાવ અમારા શેર મુળ કિંમતે લઈ જાવ. શેર ની વેચણી લકી ડ્રો ના આધારે કરવામાં આવે છે. તેમને શેર નો લાગે તો તમારા પૈસા પાછા પબ્લિક ઈસીયુનુ ઓપનિંગ થાય એટલે માત્ર 4-5 દિવસ નો ખેલ હોય છે. તમે IPO માં એપ્લાઇડ કરૂ અને જો તમને લાગી જાય તો શેર તમારા ડીમેટ એકાઉન્ટ માં આવી જશે અને નો લાગે તો પૈસા પાછા બેન્ક એકાઉન્ટ આવી જશે.
1. IPO કોણ કોણ બહાર પાડે છે?
2. IPO ક્યારે બહાર પાડે છે?
3. કેવી રીતે અરજી કરતો લાગવાનો ચાન્સ વધારે રહે છે?
4. અરજી ક્યાં પછી તમારા નાણાની સલામતી શુ છે?
5. અરજી કરવા માટે ઓસામા ઓસી રકમ કેટલી હોવી જોઈએ?
6. પ્રોફિટના ચાન્સીસ કેવાક હોય છે?
7. તમારી અરજી રિજેક્ટ ન થાય એ માટે શું ધ્યાનમાં રાખવું 8. સારા IPO છે તેની ખબર કેવી રીતે પડે?
IPO હોય કે શેર બજારમાં બીજો કોઈ પણ વહેવાર હોય & વસ્તુ ધ્યાનમાં રાખો કાંતો તમારૂં નોલેજ સ્ટ્રોંગ હોવું જોઈએ. કાંતો બ્રોકરેજ કંપની : એના દ્વારા પુરી પડાતી માહિતી. IPO ખરીદવા માટે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ફ્રી માં ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે અહીં ક્લિક કરો : Click Here
જેમાં IPO આવવાનો છે તેની નિચે અલગથી માહિતી આપવામાં આવે છે. ધરમાં જેટલા સભ્યો હોય એટલા ખાતા ખોલાવી નાખો કારણ કે એક કરતાં વધારે ખાતામાંથી અરજી કરવાથી લાગવાના ચાન્સ વધારે લાગે છે. Groww માં પાંચ મિનિટમાં ડિમેટ એકાઉન્ટ ખુલી જાય છે. જેમાં તમે IPO, મ્યુચ્યુઅલ ફંડ, ડીજીટલ ગોલ્ડ માં રોકાણ કરી શકો છો. ખાતું ખોલવા નીચે કિલ્ક કરો.
કોઈ પણ IPO માં એપ્લાઇડ કરતા પહેલા કંપનીની કુંડળી એટલે કે તેનો નફો અને ખોટ કેવી છે, તે જાણવું જરૂરી છે. સુઝ બુધ પુર્વક ipo ભરો તો ટુંકા ગાળામાં નફાની સારી તક મળે. જોકે નફાની રકમ નાની-મોટી હોઈ શકે છે. IPO માં તમે 1-2 શેર ખરીદી શકતા નથી પણ કંપની એ નક્કી કરેલ લોટ લેવાનો રહેશે. એક લોટ સાઈઝ ની રકમ 15000 રૂપિયા થી નિચે હોય છે. એક વ્યક્તિ 2 લાખ સુધી ipo ની અરજી કરી શકે છે.
Upstox માં એકાઉન્ટ ખોલવા માટે લિંક upstox ઉપર ક્લિક કરો.
शेयर बाजार में पैसे कैसे कमाएं
0 ટિપ્પણીઓ