Rocketry movie ઉપર complete story, Nambi Narayanan case study
![]() |
Nambi Narayanan |
નંબી નારાયણ ઉપર રોકેટ્રી મૂવી કેમ ઉતરી તેના વિશે માહિતી?
Nambi Narayanan biography
મેં એક ટ્રેલર જોયું Rocketry movie નું એમાં એક ડાઈલોક આવે છે. अगर किसी कुत्ते को मारवा ना हो तो ए अफवाह फैला दो की ओर कुता पागल है और अगर किसी इन्सान को बर्बाद करना हो तो ए अफवाह फैला दो की ओ इन्सान देश द्रोही है આ ડાયલોક થી હું મોટીવેશન નથી થયો પણ જે ઈશાન ઉપર આ ફિલ્મ આવવાની છે. એ ઈશાને મને બહુ પ્રભાવિત કરો છે. આ ઈસાન છે. જેના ઉપર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. એક એવા રોકેટ સાયન્સ જેના કેરીયરને તબાહ કરવામાં આવ્યો એ છે નંબી નારાયણ. જ્યારે તેમના ઉપર ઈન્વેસ્ટીગેસન થઈ ત્યારે 1994 માં તેમની ધરપકડ થઈ અને 1996 સી.બી.આઈ કહે છે કે કોઈ પુર્ફ નથી. બે વર્ષ સુધી મારવા માં આવ્યા મેન્ટલ ટોર્ચર કરવામાં આવ્યા પછી કહે છે કે કોઈ પુર્ફ નથી. એતો દેશ દ્રોહી છે નઈ પછી સુપ્રીમ કોર્ટે કહે છે કે એ બે ગુના છે.
તેમને કેરલ ગવર્મેન્ટે 50 લાખ રૂપિયા આપવાના રહે છે અને કેરલ ગવેર્મેન્ટે આ ચુકાદા થી એટલી ખુશ થઈ જાય છે કે કેરલ ગવર્મેન્ટે નંબી નારાયણ ને 1 કરોડ 30 લાખ રૂપિયા આપે છે. ક્યાં તમે આવું સાંભળ્યુ છે નહીં સાંભળ્યું હોય તો તમે નંબી નારાયણ વિશે પણ નથી સાંભળ્યું હોય. તો આજે આપણે વાત કરવાના છીએ ઈસરો કે સાયન્સટીશ જો લીડ કરતા કાયરોઝોનીક ડીપાર્ટમેન્ટ ને તમને ખબર છે હમારા ઈસરો પાકિસ્તાનના સુપરકો થી 8 વર્ષ પછી શરૂ થયું હતું અને પાકિસ્તાન ને 2 સેટેલાઈટ મોકલી અને આપણા ઈસરો એ 65 સેટેલાઈટ અને પાકિસ્તાન હવે 2040 માં સેટેલાઈટ મોકલવાનો છે. અને ઈસરો તબ તક કદાચ ફરીથી મંગળયાન મોકલી દે તથા ચંદ્ર ઉપર પણ ફરીથી પોગી જાય. આપણે વીનસ સુધી પહોંચવા સુધી ની તૈયારી છે. આપણા ઈસરોની જેટલી તારીફ કરો એટલી ઓછી છે. ઈસરો ને 40 વર્ષમાં જેટલો ખર્ચ કરો છે, એટલો નાસા દર વર્ષે કરે છે.
નાસા લગાતાર આપણા વિજ્ઞાનીકને ઓફર આપે છે પણ આ એ લોગ નથી જેને નાસા માટે એપ્લાઇડ કર્યું હોય અને નાસાએ રીજેકટ કરી દીધા હોય આ એવા માણસો છે જેણે નાસાની ઓફરને રીજેટ કરી દીધી અને ભારત માટે કામ કરું મારે એટલા માટે લખવું પડ્યું કે જ્યારે આપણા કોઈ ને સારા માનવી તો તેમના મંદિર બંધાવી દઈએ છીએ અને ખરાબ માનશો તો દેશ દ્રોહી, થયું શું હતું જ્યારે નંબી નારાયણ ચલાવતા હતા ઈસરો ને અને આગળ લઈ જાવાની કોસીસ કરતા હતા ડીલ થઈ રહી હતી રશિયા, ફ્રાન્સ, સ્કોટલેન્ડ ની સાથે. તે વખતે ઈસરો બહુત તેજી થી વધી રહીયો હતો. પણ US ને આ મંજુર નહોતું કે ભારત આગળ વધે ભારત આજે નાસા કરતા પણ આગળ નીકળુ હોય પણ આવા ખોટા આરોપો નો લાગે તો.
મેલડીસ ની બે છોકરીઓ ને ગીરફતાર કરી હતી. તેનું નામ મરીમ રશીદા અને ફઉઝીયા હુસેન આ છોકરીઓની પાસે રોકેટ ડિઝાઇન જે ઈસરો ના હતા અને આ એમ કહી દે છે કે આ રોકેટ ડિઝાઇન નંબી નારાયણ ને આપ્યા છે અને તેનો પ્લાન હતો કે આ ડિઝાઇન પાકિસ્તાન ને વેચે. તેના પછી બહુત પૈસા મળી જાસે. આવા જો ખોટા આરોપો લગાવ્યા માં આવ્યા આ ખોટા આરોપ થી નંબી નારાયણ ને ધીરેથી ધડપકડ કરવામાં આવી 50 દિવસ સુધી તેમને જેલમાં રાખ્યા બે વર્ષ તેમની શું મારમારવામા આવ્યા. આ ફિલ્મનુ ટેલર જોશો તો ખબર પડે નંબી નારાયણ ને આવા ખોટા આરોપથી સુસાઈટ એટેમ પણ કર્યો પણ તેમની ફેમિલી એ સપોટ કરો કે આપણે લડવા નુ છે પછી સરકારને તેમને પદ્મભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો. નંબી નારાયણ જેવા વૈજ્ઞાનિક જેમણે આપણને ચાંદ ઉપર મંગળ સુધી પહોંચાડી દીધા જ્યારે પુરી દુનીયા 6000 kg એન્જિન બનાવતુ હતું ત્યારે નંબી નારાયણ જેવા વૈજ્ઞાનિકો એ 600kg એન્જિન બનાવતા હતા. આજે પણ વિક્રમ એન્જિન છે ચંદ્રયાનમાં વાપરવામાં આવ્યું હતું આજે આપણે મંગળ ઉપર જઈ રહ્યા છીએ આ ટેકનોલોજી વાપરીએ છીએ આપણા વિજ્ઞાનીઓની દેન છે.
0 ટિપ્પણીઓ