મહાભારત અર્જુનની પ્રતિજ્ઞા
![]() |
અર્જુન અને શ્રીકૃષ્ણ |
મહાભારતમાં અર્જુનને પ્રતિજ્ઞા કેવી રીતે લીધી
મહાભારતનુ ભયંકર યુધ્ધ ચાલુ હતું. લડતા લડતા અર્જુન રણક્ષેત્ર માથી દુર વય ગયો. એટલે દ્રોણાચાર્ય પાંડવો ને હરાવવા માટે ચક્રવ્યૂહ ની રચના કરી. અર્જુન પૂત્ર અભિમન્યુ ચક્રવ્યૂહ ટોડવા માટે અંદર ધુસી ગયો.
તેને કુશળતા પૂર્વક છઃ ચરણ તોડી નાખ્યાં. પણ સાતમા ચરણ માં દુર્યોધન, જયદ્રથ, તથા અન્ય સાત મહારથીઓ એ ધેરી લીધો અને તેના ઉપર ટુટી પડ્યા. જયદ્રથ એ પાછળ થી નિહત્થે અભિમન્યુ ઉપર જોરદાર વાર કર્યો. આ વાર એટલો તિવ્ર હતો કે અભિમન્યુથી સહન ન થયો, અને વિરગતીને પ્રાપ્ત થયો.
અભિમન્યુની મુત્યુ ના સમાચાર સાંભળીને અર્જુન ક્રોધમાં આવીને પ્રતિજ્ઞા લીધી કે આગલે દિવસે સુર્યાસ્ત પહેલા તેને જયદ્રથ નો વધ નો કરે તો આત્મવિલોપન કરશે. જયદ્રથ ભયભીત થઈ ગયો અને દુર્યોધન પાસે ગયો. અને અર્જુનની પ્રતિજ્ઞા વિશે કિધું.
દુર્યોધનને તેનો ભય દૂર કરતા કહ્યું, ચિંતા નો કર મિત્ર મેં અને આંખી કૌરવ સેના તારી રક્ષા કરશે. અર્જુન કાલે તારા સુધી નય પહોંચે અને આત્મવિલોપન કરવું પડશે. આગલા દિવસે યુદ્ધ સરુ થયું.
અર્જુનની આંખ જયદ્રથ ને ગોતે છે પણ ક્યાં મળતો નથી. દિવસ પસાર થવા લાગ્યો અર્જુનની નીરાશા વધવા લાગી. આ જોઈને શ્રીકૃષ્ણ બોલા : પાર્થ સમય પસાર થઈ રહ્યો છે અને કૌરવ સેના એ જયદ્રથને રક્ષા કવચ માં ઘેરી લીધો છે. અત્યારે તુ કૌરવ સેનાનો નાશ કરતા કરતા લક્ષ્યની તરફ આગળ ચાલ.
આ સાંભળીને અર્જુનનો ઉત્સાહ વધ્યો અને જોશ પુર્વક લડવા લાગ્યો. લેકીન જયદ્રથ સુધી પહોંચવુ મુસ્કેલ હતું. સંધ્યા થવાની તૈયારી હતી, ત્યારે શ્રીકૃષ્ણ એ માયાજાળ રચી, સુર્યને વાદળ માં સંતાડી દીધો સંધ્યાનો ભ્રમ થયો. સંધ્યા થઈ ગઈ છે એટલે અર્જુનને પ્રતિજ્ઞા વશ આત્મવિલોપન કરવું પડશે, આ વિચારીને જયદ્રથ અને દુર્યોધન ખુશીમાં આવી ગયા. અર્જુન ને આત્મવિલોપન કરતા જોવા માટે જયદ્રથ કૌરવ સેના માંથી આગળ આવીને હસવા લાગ્યો.
જયદ્રથ ને જોઈ ને શ્રી કૃષ્ણ બોલે : પાર્થ તારો સત્રૂ તારી સામને ઉભો છે. ઉઠાવ અપના ગાંડીવ અને વધુ કરી નાખ. વહા જો હજુ સુર્યાસ્ત નથી થયો. આમ કહી તેમની માયા સમેટી લીધી જોતજોતામાં સુર્ય વાદળ માંથી બહાર આવ્યો. બધાની નજર આકાશ તરફ ઉઠી, સુર્ય હજુ આકાશમાં ચમકતો હતો.
આ જોઈને જયદ્રથ અને દુર્યોધન ના પગ નીચેથી જમીન ખસી ગઈ. જયદ્રથ ભાગવા માંડે છે પણ અર્જુન ને ગાંડીવ ઉપાડી લીધી હતું.
ત્યારે શ્રીકૃષ્ણ ચેતતા ક્હ્યું, હૈ અર્જુન. જયદ્રથ ના પિતાએ તેને એક વરદાન આપ્યું છે કે તેનું માથું જે જમીન ઉપર પાડશે તો તેના માથાના પણ શો ટુકડા થઈ જાશે. એટલા માટે જો એનું માથું જમીન ઉપર પડશે તો તારા માથાના પણ શો ટુકડા થઈ જાશે. હૈ પાર્થ ઉત્તર દિશામાં આયાથી સો ગવદુર તેના પિતા તપ કરે છે તુ એનું મસ્તક એવી રીતે કાપ કે તેના પીતાની ગોદમાં જય ને પડે.
અર્જુન ને શ્રી કૃષ્ણ ની ચેતવણી ધ્યાનથી સાંભળી અને તેના લક્ષ્યની તરફ બાણ સોડી દીધું, તે બાણે જયદ્રથ નું માથું કાપી નાખ્યું અને જયદ્રથ ના પિતાના ખોળામાં જઈને પડ્યું. જયદ્રથ ના પિતા ચોકીગયા અને ઉભા થયા તો જયદ્રથ નું માથું જમીન ઉપર પડ્યું અને જમીન ઉપર પડતા તેના માથાના સો ટુકડા થઈ ગયા અને અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થઈ.
તાજમહેલ કોણે બંધાવ્યો તેના વિશે માહિતી?
0 ટિપ્પણીઓ