Laxmi Organic IPO વિશે માહિતી
![]() |
Laxmi Organic |
આજ આપણે જાણવાના છિયે Laxmi Organic IPO વિશે. Laxmi Organic એક પેસ્યાલીટી કેમીકલ જે વાપરવામાં આવે છે
- Pharma Formulations
- Printing inks
- Adhesive
- Coatings
વહીં પેસ્યાઈટમુડીય યુઝ કરવામાં આવે છે
- Pharma
- Agrochemicals
- Synthesis manufacturing
ઓ લાવે છે 600cr નો ipo જેમાં થી 300cr fresh issues અને 300cr sell off કરે છે. તેમના પ્રમોટર્સ છે Yellow stone trust અને Ravi Goenka જેમાંથી yellow stone trust શેર સેલ કરે છે. Laxmi Organic Diketene Derivatives બનાવે છે. Diketene Derivatives યુઝ થાય છે.
- Paper
- Pharmaceuticals
- Agro chemicals
- Dyes & Pigments
પહેલાં કેમિકલ ચાઈના છે મંગાવવામાં આવતા હતા. પછી લક્ષ્મી ઓર્ગેનિક મેન્યૂફેકચર કરો. આમાં 55% માર્કેટ શેર છે. અને વિદેશમાં પણ એક્પોટ કરે છે. આતો હતી કંપનીની માહિતી. Laxmi Organic કંપની નો IPO આવે છે તારીખ 15/3/2021 થી તારીખ 17/3/2021 આવે છે કંપનીના એક શેર ની કિંમત 130 રૂપિયા અને એક લોટ સાઈઝ 115 નંગ અને એક લોટ એપ્લાઇડ કરવા માટે કુલ રૂપિયા 14950 થાય છે.

0 ટિપ્પણીઓ