EasymyTrip IPO વિશે માહિતી | EasymyTrip IPO allotment

 EasymyTrip IPO વિશે માહિતી

EasymyTrip IPO વિશે માહિતી | EasymyTrip IPO allotment

EasymyTrip



Easy trip planners ltd


આવી રહીયો છે Easy Trip planners ltd  નો ipo.  આ ipo listing માટે સારો છે. આ ipo માં સોટ્રમ માટે એપ્લાઇડ કરી શકો છો. આ કંપનીનો માર્કેટ કેપિટલ issues size : Rs.510cr. આ કંપની નો ipo આવે છે તારીખ 8/3/2021 થી તારીખ 10/3/2021 સુધી. આ કંપનીના શેર ની કિંમત 187 રૂપિયા અને શેર લોટની સાઈઝ છે 80 એટલે તમારે એક લોટ એપ્લાઇડ કરવા માટે કુલ 14960 રૂપિયા જરૂર પડશે. Easy my Trip એક ટ્રાવેલ એજન્સી છે. કંપની નું કામ કરવા નું જે નિચે મુજબ છે.

- Flight tickets

- Train tickets

- Holiday packages

- Hotel bookings

- Bus tickets

- Cab booking services

- Visa services


કંપનીની Gross Booking revenue આ રીતે છે

2018 - ₹ 19,450.63

2019 - ₹ 29,377.75

2020 - ₹ 42,047.30

જે લગાતાર વધતી જાય છે

Easy my Trip ને પોતાના કસ્ટમર સારી સર્વિસ આપી છે 

મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા કસ્ટમર ને સરળતાથી બુકિંગ કરાવી શકે છે. એરલાઈન્સ બુકિંગ Gross volume 2018 થી 2020 માં 54.82% cagr gross


IPO allotment જોવા માટે અહીં ક્લિક કરો :

EasymyTrip IPO allotment

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ