Red Fort History in gujarati | લાલ કિલ્લો ક્યાં આવેલો છે?

Why Red Fort is famous?

લાલ કિલ્લો

Red fort history in gujarati

લાલ કિલ્લો દિલ્હી



Where Red Fort is located?

Who made by Red Fort?

દિલ્હી આવેલો લાલ કિલ્લા નું નિર્માણ શાહજહાંએ ઈ.સ. 1638મા કરાવ્યું હતું. લાલ પથ્થર માંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાંનાબાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દિવાન - એ - આમ, દિવાન - એ- ખાસ, રંગ મહેલ જેવી મનોહર ઈમારતો બંધાવી હતી. દિવાન - એ - ખાસ અન્ય ઈમારતો ની તુલના માં વધુ અલંકૃત છે. 

Why Red Fort is famous?

તેની સજાવટ માં સોનું, ચાંદી, કિંમતી પથ્થરો નો અદ્ભુત સમન્વય થયો છે. લાલ કિલ્લાની અન્ય ઈમારતો માં રંગ મહેલ, મુમતાઝ નો શીશમહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુધલ ગાર્ડન વગેરે આકર્ષણો નો સમાવેશ થાય છે.

red fort was built by

 આજ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસન નું સર્જન કરાવ્યું હતું. જેને નાદીરશાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. લાલ કિલ્લો મુધલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઈમારતો માં સ્થાન ધરાવે છે. દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારો ના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.

મલ્લિકાર્જુન જયોર્તિલિંગ વિશે માહિતી?

મહાત્મા ગાંધી વિશે માહિતી?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ