રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી વિશે નિબંધ |Essay on President Mahatma Gandhi
![]() |
મહાત્મા ગાંધી |
What is Mahatma Gandhi famous for?
મહાત્મા ગાંધીજી નો જન્મ 2 ઓક્ટોબર 1869 માં પોરબંદરમાં થયો હતો. મહાત્મા ગાંધીજી નું પુરૂ નામ મોહનદાસ ગાંધી હતું તેમના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી હતું તેમની માતા નું નામ પુતળીબાઈ કરમચંદ ગાંધી. તેમના પિતા પોરબંદર ટેસ્ટના દિવાન હતા આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. તેમણે શરુઆત નો અભ્યાસ પોરબંદર અને પછી નો અભ્યાસ રાજકોટ માં કરીઓ હતો. તેમણે મેટ્રીક્યુલેશની પરીક્ષા માંડ માંડ પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે 1887 માં યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ કર્યો પણ ઝાઝું ટક્યા નહીં. કુટુંબ નો મોભો માન મારીયાદા જાળવવા તેઓ બૅરીસ્ટર તેવી તેમના કુટુંબ ની ઈચ્છા હતી. તેમણે ઈંગ્લેન્ડ અભ્યાસ કર્યો.
ગાંધીજીના પત્ની નામ અને કેટલા પુત્ર હતા?
તેઓ એક શાકાહારી કુટુંબ હતું વૈષ્ણવ પરંપરા પ્રમાણે તેમના 13 વર્ષ ઉંમર માં તેમના લગ્ન કસ્તુરબા સાથે થયાં હતાં. મોહનદાસ ગાંધી એટલે કે ગાંધીજી ને ચાર દિકરીઓ હતો. સૌથી મોટો પુત્રનું નામ હરીલાલ હતું. તેમનો જન્મ 1888 તથા બીજા પુત્રનું નામ મણીલાલ તેમનો જન્મ 1892 માં તથા તીજા પુત્રનું નામ રામદાસ તેમનો જન્મ 1887 માં અને સૌથી નાના પુત્રનું નામ દેવદાસ તેમનો જન્મ 1900 માં થયો હતો.
What is the Mahatma Gandhi history?
ગાંધીજીએ દુનિયા વખાણ કરે તેવી રીતે આઝાદી અપાવી અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત બનાવીયુ. ભારતના મહાન નાયક મોહનદાસ કરમચંદ ગાંધી ને રાષ્ટ્રપિતા તરીકે આપણે જાણીએ છીએ. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક બના. દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી એ રાજકારણ થી અજાણ અને આત્મવિશ્વાસવિહીન જરૂરત કરતા વધારે નમ્ર હતા. દક્ષિણ આફ્રિકા માં બીજા ભારતીયો ની જેમ તેમણે તિરસ્કાર અને જુલ્મો નું ભોગ બનવું પડ્યું. જે ભાવી સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું.
0 ટિપ્પણીઓ