દીપિકા પાદુકોણ જીવનચરિત્ર
![]() |
Deepika padukone photos |
Deepika padukone birthday
દીપિકા પાદુકોણનો જન્મ ઈ.સ 5 જાન્યુઆરી 1986 માં ડેન્માર્કના શહેરના કોપેનહેગનમા થયો હતો. દીપિકા જ્યારે 11 વર્ષની થઈ ત્યારે તેઓ ભારત પાછા ફર્યા. ભારતમાં તેઓ બેંગ્લોરમાં આવી વસ્યા. આમતો તેઓનુ મૂળ વતન ભારત અને ભારતના કર્ણાટક રાજ્યના ઉડુપી જીલ્લાના કુડાપુરા ગામના રહેવાસી છે.
Dipika padukone age
દીપિકા પાદુકોણ ની ઉંમર હાલમાં 35 વર્ષ છે.
Dipika Padukone father
દીપિકા પાદુકોણ ના પિતાનું નામ પ્રકાશ પાદુકોણ છે. તેઓ એક નિવૃત્ત આંતરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા બેડમિન્ટન ખેલાડી છે.
Deepika padukone Mother
દીપિકા પાદુકોણ ની માતા નું નામ ઉજ્જલા પાદુકોણ છે. તે એક ટ્રાવેલ એજન્ટ છે.
Dipika Padukone sister and brother
દીપિકા પાદુકોણ ની બહેન નું નામ અનિશા પાદુકોણ છે. તેનો જન્મ ઈ.સ 1991 માં થયો હતો. તેના નાના ભાઈ નું નામ આદર્શ છે. તેના જન્મ 1993 થયો હતો.
Dipika Padukone biography
દીપિકા પાદુકોણ એ શોફીયા માધ્યમિકમાં અભ્યાસ કર્યો. દીપિકા માધ્યમિક શાળા અભ્યાસ કરતી ત્યારે પિતા ની જેમ તે પણ બેડમિન્ટન રમતી પણ તેને પિતાની જેમ બેડમિન્ટન ક્લબ ની સભ્ય પણ હતી પણ તેને આ રમતમા કારકિર્દી કરવાની કોઈ ઈચ્છા નહોતી. દીપિકા કોલેજમાં હતી ત્યારે મોડેલ તરીકે કારકિર્દી ની શરૂઆત કરી. તેને ડાબર લાલ દંતમંજન, ક્લોઝઅપ ટૂથપેસ્ટ, અને લિમ્કા માટે મોડેલિંગ કરૂં. પાંચમા વાર્ષિક કિંગફિશર ફેશન પુરસ્કારમાં તેને "વર્ષની શ્રેષ્ઠ મોડલ" જાહેર કરવામાં આવી. 2006 માં આઈડિયા ઝી ફેસન પુરસ્કાર માં વર્ષની સર્વશ્રેષ્ઠ મહીલા મોડેલ તરીકે તેની પસંદગી થઈ.
Deepika Padukone first movie
મોડલિગમા સફળતા મેળવીયા બાદ સૌથી પહેલાં તેને એક હિમેશ રેશમિયા ના આલ્બમા કામ કર્યું. તે આલ્બમ નું નામ છે તેરાના મ્યુઝિક આલ્બમા આપ કા સુરુર ગીત મા તેણે પ્રથમ વાર અભિનય તરીકે તેને પોતાના કરિયરની શરૂઆત કરી. પછી તેને 2006 કન્નડ ફિલ્મમાં મોટા પડદે પોતાના કરિયરની શરૂઆત કરી. જેમાં તેની સાથે અભિનેત્રા તરીકે ઉપેન્દ્ર હતા. ત્યાર પછી તેને 2007 માં બોલીવુડ ફિલ્મ ઓમ શાંતિ ઓમ માં સફળતા પુર્વક બોલીવુડ માં પોતાના કરિયરની શરૂઆત કરી.
Dipika padukone husband
દીપિકા પાદુકોણ ના લગ્ન 14 નવેમ્બર 2018 માં થયા હતા. પતિ નું નામ રણવિર સિંહ અને તે બન્ને ના લગ્ન પરંપરાગત કોંકણી રીતી રીવાજ મુજબ થયા હતા. તે બન્ને એ સાથે મળીને ધણી બધી ફિલ્મો ઉતારી છે. જે સુપર હિટ ફિલ્મ રામલીલા, પદ્માવતી, બાજીરાવ મસ્તાની વગેરે
0 ટિપ્પણીઓ