Republic Day | 26મી જાન્યુઆરી | History of Republic Day

 Republic Day

૨૬મી જાન્યુઆરી

પ્રજાસત્તાક દિન

Republic Day
Republic Day

પ્રજાસત્તાક દિનની ક્યારે ઉજવવામાં આવે છે.

26મી જાન્યુઆરી ભારત નો તહેવાર છે. 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ કહેવામાં આવે છે. બ્રિટિશ ના છીકંજા માંથી સંપૂર્ણ પણે આઝાદ થયો એટલે તેને પ્રજાસત્તાક દિન પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો.

ભારતના બંધારણનો ઇતિહાસ

 29 ઓગસ્ટ 1947 ના રોજ ડો.આંબેડકર વડપણ હેઠળ કાયમી બંધારણની રચના મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. બંધારણનો અમલ કરતા પહેલા 166 દિવસનુ જાહેર સત્ર મળ્યું. જે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલુ રહ્યું.

લાલ કિલ્લો કોણે અને કયારે બંધાવ્યો

ભારતનુ બંધારણ ક્યારે અમલમાં આવ્યું

 24 જાન્યુઆરી 1950 ના રોજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હસ્તાક્ષર કર્યા. ભારતના બંધારણને 26 જાન્યુઆરી અમલમાં લાવવા આવ્યો. એટલે 26મી જાન્યુઆરી ને સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઉજવણી કરવામાં આવે છે. આ બંધારણ અમલમાં આવ્યું

ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારતનુ બંધારણ ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલું એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. 26મી જાન્યુઆરી એ ભારતના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસ છે એટલે કે ખરા અર્થમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

 ભારતને આઝાદી અપાવવા માટે ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ તથા ભગતસિંહ તથા સુખદેવ તથા સુભાષચંદ્ર બોઝ તથા ચંદ્રશેખર આઝાદ તથા નાથુરામ તથા લાલા લજપતરાય વગેરે શુરવિરોએ તન મન ધન થી દેશને આઝાદી અપાવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ