જૈન મંદિરો (દેરાસરો) | Jain temple | દેરાસર વિશે માહિતી

 જૈન મંદિરો ( દેરાસરો ) 

Jain temple god

દેરાસર વિશે માહિતી

jain temple architecture | Who built the Jain temple

jain temple architecture


જૈન મંદિરો ક્યાં ક્યાં આવેલા છે?

Which city is famous for Jain temples?

ભારતમાં વિવિધ સ્થળોએ જેન મંદિર આવેલા છે. રાજગૃહમા વૈભાર, વિપુલાચલ, રત્નાગિરી, ઉદયગિરિ અને શ્રમઢગિરિ નામનાં પાંચ જૈન મંદિરો છે. સમેત શિખરજી ( બિહાર ) સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે. તેને મધુવન કહે છે. અહીં આદિનાથ ભગવાન અને બીજા ૨૦ તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદન નાથજી અને પા‌ર્શ્વનાથજીના મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. ગુજરાતમાં જૈન દેરાસર પાલિતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વર માં છે.

Which is the largest Jain temple in India?

 રાજસ્થાનમાં માઉન્ટ આબુ ના દેલવાડા અને રાણકપુર ના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલાકારીગરી અને શિલ્પકલા વગેરે ની દ્રષ્ટીએ બેનમૂન અને અદ્ભુત છે. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાયેલ વિમલવસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાયેલ લુણવસહી નામના દેવાલયો તેમની અંજોડ કારીગરી અને આરસપહાણ મા બારીક, મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિ ને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્યકલાથી જગવિખ્યાત છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ