Amitabh Bachchan gujarati | અમિતાભ બચ્ચન

 અમિતાભ બચ્ચન

Amitabh Bachchan

Amitabh Bachchan age | Amitabh Bachchan gujarati

અમિતાભ બચ્ચન જીવનચરિત્ર

Amitabh Bachchan biography

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942 માં થયો હતો. તેમના પિતાનું નામ હરિવંશરાય બચ્ચન અને તેમની માતા નું નામ તેજી બચ્ચન હતું. તેમના પિતા એક મહાન હિન્દી કવિ હતા. અને તેમની માતા અવિભાજીત ભારતના કરાંચી શહેરથી હતા. ભારતના બે ભાગ થતાં જે અતિઆરે પાકિસ્તાનમાં આવેલું છે. અમિતાભ બચ્ચન નું મુળ વતન ઉત્તર પ્રદેશમાં આવેલા ઈલાહાબાદ આવેલું છે.

 અમિતાભ બચ્ચન નું પહેલા તેમનું નામ ઈનકલાબ રાખવામાં આવ્યું હતું જે ભારતના સ્વતંત્રતામાં બોલવામાં આવતા નારા ઈનકલાબ ઝીંદાબાદ માંથી રાખવામાં આવ્યું હતું. બાદમાં પ્રસિદ્ધ કવિ સુમિત્રાનંદન પત ને તેમનું નામ અમિતાભ રાખું.

 તેનો અર્થ શાશ્વત પ્રકાશ તેમનું ઉપનામ શ્રીવાસ્તવ હતુ. હરિવંશરાય બચ્ચન તેમના બે પુત્રો સૌથી મોટા પુત્રનું નામ અમિતાભ અને નાના પુત્રનું અજિતાભ હતું. અમિતાભ બચ્ચને 3 જુન 1973 માં તેમણે અભિનેત્રી જયા ભાદુરી સાથે બંગાળી સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા. તેમને પણ બે સંતાનો બેટી શ્વેતા અને પુત્ર અભિષેક.

અમિતાભ બચ્ચનનું કેરીયર

Amitabh Bachchan's career

 અમિતાભ બચ્ચનને  ફિલ્મમાં કેરીયરની શરૂઆત ખ્વ્વાજા અહમદ અબ્બાસ ના નિર્દેશન માં બનાવેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની ના કલાકારોમાં એક કલાકાર તરીકે કરી. ઉત્પલ દત્ત, મધુ, જલાલ આગા જેવા કલાકારો સાથે કામ કરીને નાણાકીય સફળતા પ્રાપ્ત થઈ નથી પણ બચ્ચનને પેલી ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માં સર્વશ્રેષ્ઠ નવોદિત એવોર્ડ જીત્યો.

 આ સફળતા પછી તેમણે બીજી ફિલ્મમાં પ્રસિદ્ધ કલાકાર રાજેશ ખન્ના સાથે આનંદ નામ ની ફિલ્મમાં કામ કર્યું. તેમાં તેમણે ડો. ભાસ્કર બેનર્જી ની ભુમીકા ભજવા માં તેમણે કેન્સર એક દર્દીનો ઉપચાર કરો. જેમાં તેમણે દેશની વાસ્તવિક ને આબેહૂબ દર્શન કરવા તેના લીધે તેમને સર્વશ્રેષ્ઠ સહાયક કલાકારનો ફિલ્મફેર એવોર્ડ પુરસ્કાર મળ્યો. 

દિપીકા પાદુકોણ જીવન ચરિત્ર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ