How are consumers exploited in India?
ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ
Consumer exploitation in various ways
ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે.
![]() |
Customer exploitation |
What is consumer exploitation?
ગ્રાહક ને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપીને હલકી-ખામીયુક્ત કે નકલી વસ્તુ માલ કે સેવા પૂરી પાડીને, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને, ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિથાય તેવી ભેળસેળ વાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષ કારક રીતે પૂરી પાડીને, નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજવસ્તુઓ કે સેવા પૂરી ન પાડેને વીજળી બેંક, વીમો ટેલીફોન કે દાક્તરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવી ને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય,
![]() |
Customer service |
How consumers are cheated and exploited?
લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે, વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવી ને ગ્રાહક ને શારીરિક અને માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય છે.
0 ટિપ્પણીઓ