વારસાનું જતન અને સંરક્ષણ
What is Indian heritage?
![]() |
Taj Mahal |
How many types of heritage are there in India?
ભારત ના વારસાની દરેક બાબતોએ ભારત ને રળિયામણુ, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ ભર્યું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પ્રવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુક્સાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે.
![]() |
Heritage of India |
What is our cultural heritage?
- આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મુલ્ય સમજી, તેની જાળવણી કરવાની ફરજ.
દિલ્હીનો લાલ કિલ્લો ક્યાં અને ક્યારે બનાવ્યો
- જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પખીઓ સહીત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ.
![]() |
India's ancient heritage |
Why is it important to know your cultural heritage?
- જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
![]() |
History of India |
What is an example of cultural heritage?
આમ, પ્રકૂતિએ જે રમ્ય ભૂમિર્દશ્યો ભારતની ભૂમિ પર સજેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સહુ સાથે મળીને, એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ધડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રક્રુતિ દ્વારા ભારતને અઢળક સમૂદ્રિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટે ની અણમોલ તક પૂરી પાડે છે. ભારતનો વારસો સદિઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનુ પરિણામ છે.




0 ટિપ્પણીઓ