સમયની આત્મકથા
Autobiography of the time
મેં સમય હું જ્યાર થી પૂથ્વી સરૂવાત ત્યાર થી મેરા વજુદ હૈ દિવસ અને રાત મેરે આધીન હૈ. મને સભી યુગ જોયા છે. દ્વાપરયુગ, કલીયુગ, ત્રેતાયુગ, કેટલાય યુગ ગયે કેટલાય આવશે પણ મેં હમેશા ચાલતો જ રહીયો છું. નહિ મુજે કોઈ રોક સકતા હૈ નહીં મુજે કોઈ પકડ સકતા હૈ. મેં સમય હું મુજે ખુદ ભગવાન પણ લોક નહીં શકતે. મેરા કામ સીર્ફ ચલના હૈ. મેને રામ જન્મ, ધનુષ્ય ભંગ, રામ સીતા ના લગ્ન, રામ વનવાસ, સીતા હરણ, હનુમાન મીલન, રાવણ વધુ, રામ રાજ્ય અભીસેક, બધું મેં જોયું છે.
![]() |
સમયની વેદના |
મેં કુષ્ણ ભગવાનો જન્મ, કુષ્ણ ભગવાની બાળ લીલાઓ, કુષ્ણ ભગવાન અને રાધા પ્રેમ, ગોપીયો અને કુષ્ણ નો પ્રેમ, મીત્રો સાથે માખણ ચોરી, સાન્દીપની આશ્રમ માં શિક્ષા, મામા કંસનો વધુ, મથુરા નગરીના રાજા બના, કેવી રીતે દ્વારકા નગરી ના રાજા બના, કુષ્ણ સુદામા મીલન, અને આતો સારો સમય કહેવાય આ સમય માં ઉભા રહી જવા નું મન તો ધણુ થાતુ પણ મારું કામ ઉભા રહેવા નું નથી. ચાલતા રહેલા નું છે.
![]() |
ઘડિયાળ |
મેં પાંડવો અને કૌરવો નું પણ બાળ પણ જોયું છે. મેં અર્જુન ને કેવી રીતે માછલી વીધી ને દ્રોપદી લાયા, મરે એવું પણ જોવા નો વારો આવ્યો કે મોટા મોટા યોધ્ધા ઓ હોવા છતાં કોઈ દ્રોપદી ના વસ્ત્ર હરણને રોકવા કોઈ એપણ મદદ ન કરી મોટા મોટા આચાર્ય, ગુરુ ઓ, પીતામહ ભિષ્મ, યુધ્ધીટર, ભીમ, અર્જુન, નકુલ, શહદેવ, કર્ણ, વગેરે યોધ્ધા ઓ હોવા સતા દુર્ષાસનને કોઈ રોકી શક્યું નહીં. સેવટે ભગવાન શ્રી કૃષ્ણ ને બહેન દ્રોપદી ની રક્ષા માટે આવું પડું હતું.
![]() |
clock |
પછી તો મારો એવો ખરાબ દિવસ આવ્યો કે ક્રુરુક સેત્રના મેદાન માં કૌરવો અને પાંડવો સામ સામા આવી ગયા. આ સમય એ મને એમ થયું કે ન થવાનું થઇ રહી યુ છે. તેમ છતાં હું તેને રોકી શકતો નથી. યુધ્ધમાં ભાઈ ભાઈ નો દુષ્મન છે. ગુરુ, પીતામહા, આચાર્ય, કૌરવો સામા પક્ષે અને પાંડવો સામા પક્ષમાં બન્ને વચ્ચે યુધ્ધ થયું તેનું ભયંકર પરિણામ આવ્યું કઈ કે પુત્રો ખોયા તો કઈ ભાઈઓના ખોયા. આવા અનેક યુદ્ધો જોયા છે. અને આ હરા હર કળીયુગમાં પણ આવા આધુનિક ટેકનોલોજી સાથે યુધ્ધ જોયા છે.
0 ટિપ્પણીઓ