Goal લક્ષ્ય
Target cereers
![]() |
Goal |
How to set a goal
જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિ એટલે કે હર વ્યક્તિ એ પોતાનું એક goals. એક aim હોવો જરૂરી છે. સૈથી પહેલાં પોતાના જીવનમાં goals નક્કી કરવું. જીવનમાં શું કરવા ઈચ્છો છો ? શું કરવા માંગો છો ? પછી એ Target ને સિદ્ધ કરવા માટે ર્દઢ સંકલ્પ સાથે મંડી પડો. મનમાં એક પાકો વિશ્વાસ લઈ ને ચાલો કે સફળતા મારો જન્મ સિદ્ધ અધિકાર છે. નિરંતર લક્ષ્ય ની પ્રાપ્તિ ની ધુન મનમાં હોવી જોઈએ.
To do good to the goal
![]() |
target completion |
How to achieve the goal
યુવા ઉંમર ના આ સોનેરી સમય ને નકામો ન જવા દો. પોતાના goalsને મહાન સામાજિક aims સાથે જોડો. Target સૌના માટે કલ્યાણકારી હોય. બસ પછી એ ધ્યાન રહે કે તમામ અવરોધો છતાં પણ મંજિલ મેળવવી છે. સમય વીતી ગયા પછી પછતાવા સિવાય કાંઈ વધતું નથી.
જ્યારે માણસની તમામ શક્તિઓ વિચારોની, સમયની, શરીરની, સાધનની એક જ Target તરફ લગી જાય છે. ત્યાર પછી સફળતા ની પ્રાપ્તિ મા કોઈ શંકા રહેતી નથી. પોતાની શક્તિ ને ઓળખો. પોતાના લક્ષ્યને પડકાર રૂપે સ્વીકાર કરો. સંકલ્પ કરો. હુ મારા goal ને જરૂર પ્રાપ્ત કરીશ, અને કરી શકું છું.
![]() |
Target achievement |
યાદ રાખો કે આપણો Target ગમે તે કેમ ન હોય, આપની પોતાની શક્તિ દ્વારા જ પૂરો થઈ સકે છે. ગલ્લાંતલ્લાં કરવાથી કે આમતેમ ભટકવા થી કાઈ થશે નહીં. બીજા ના ભરોસે રહ્યા તો હંમેશા નિરાશા જ મળશે. પોતાના લક્ષ્યને પામવા માટે પોતાના પગ પર ઊભા થાવ.
How do you achieve any goal you set
દરેક વ્યક્તિ ની અંદર એક એવું શક્તિ કેન્દ્ર મોજુદ છે. જે તેને ઈચ્છા અનુસાર ઊંચા સ્થાન પર પહોંચી શકે છે. પ્રત્યેકના આત્મા ની અનંત અને અપાર શક્તિ રહેલી છે. પોતાની શક્તિ ના પ્રવાહ નો સમુચિત ઉપયોગ કરવો એ જ પુરુષાર્થ છે. પ્રત્યેક ક્ષેત્રમાં શક્તિ ની પ્રાપ્તિ અને નિર્બળતા નો અનુભવ જ માનવી ઉત્થાન માટે આવશ્યક છે.
![]() |
Target success |
પોતાના ઉદેશ્ય ને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ઉઠો, પોતાની શક્તિઓને વધારો, પોતાની અંદર લગન, કર્મણ્યતા અને આત્મવિશ્વાસ પેદા કરો. હંમેશા એવો અનુભવ કરતા રહો કે હું target પ્રાપ્તિ માટે મરવાની તૈયારી સાથે નીકળ્યો છું. અને તેના માર્ગમાં આવનારા પ્રત્યેક બાધા અને વિધ્નનો સામનો કરવા માટે કમર કસી લીધી છે. હવે સંસાર ની કોઈ શક્તિ મને goal પ્રાપ્તિ થી રોકી શકતી નથી. આવા દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવાથી આપ અનુભવશો કે પગલે પગલે success પડછાયા ની જેમ આપની સાથે છે.
0 ટિપ્પણીઓ