What is the work of NSE | નિફ્ટી એટલે શું | what is nifty

 નિફ્ટી એટલે શું

Nifty 50 શું છે

NSE નું પુરૂ નામ National stock Exchange છે.

Share Bazar માં પડવું હોય તો નિફ્ટી શું છે. એ સમજી લો. નિફ્ટી શું છે. સમજનારા Share Bazar માં ગેરંટેડ નફો કમાય છે. 

What is Nifty and Sensex

Nifty meaning | What is Nifty
Www.Nesindia.con

Nifty history

Nifty ભારતની top 50 companies ના  stock નું આંકલન કરતી કાયદેસરની વ્યવસ્થા છે. તે stock market માં શ્રેષ્ઠ દેખાવ કરતી 50 કંપનીઓની ગતીવિધીઓને ધ્યાનમાં રાખે છે. અને રોજરોજ live અહેવાલ આપે છે. આ અહેવાલ છાપાંમાં અને તેની website ઉપર સતત પ્રકાશ થતી રહે છે. જે તે company ના ચડાવ ઉતાર દર્શાવવા તેના કેટલાક માપદંડો નક્કી કરેલા છે.

         Nifty જે યાદી બહાર પાડે છે. એ ઓથેન્ટીક અને સાચી હોય છે. Nifty ઈન્ડેક્સ વાંચવો અને સમજવો સહેલો અને સરળ છે. તમને કમ્પ્યુટર કે મોબાઇલ ફોન હોય તો website અને ન ફાવતું હોય તો છાપાંમાં આંકડા વાંચીને રોકાણ કરી શકો છો. આ તેની ઓફિસ્યલ website લીંક છે. Www.Nseindia.com મામુલી અભ્યાસ કરતા પછી Niftyની સમજ સામાન્ય ભણેલા ને પણ આવડી જાય છે. Nifty નિર્દેશક ઉપર નજર ફેરવીને stock ખરીદો તો સારું રિટર્ન મળે છે. સમજદાર રોકાણ કારો દલાલ કે mutual fund ના લફડામા પડા વગર Niftyના આંકડાના  આધારે Share ખરીદે છે. અને ખુબ પૈસા કમાય છે. 

Nifty meaning in stock market | Nifty meaning in gujarati
Nifty 50 companies


      Nifty નો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે તમે કેટલા રોકાણ ઉપર કેટલા સમયમાં કેટલા રૂપિયા મળવાની શક્યતા છે. જેને અર્થતંત્ર ની ભાષામાં Price Earning Ratio કહેવામાં આવે છે

Price ÷ Earnings = PE Ratio

સગવડ ખાતર આપણે એને ટુંકમાં PE કહીશું. સીધી સાદી ફોર્મ્યુલા છે. Nifty નો pe નીચે હોય ત્યારે શેર ખરીદો Nifty નો PE ઉપર જાય ત્યારે શેર વેચી નાખો. Nifty ની website ઉપર સૌને દેખાય તેવો PE વિભાગ હોય છે. 

જે તારીખ થી જે તારીખ સુધીનો PE જાણવો હોય એ તારીખ એન્ટર કરો. આંખો ચાર્ટ તમારી સામે આવી જશે. સામાન્ય રીતે Nifty નો PE 10 નીચે કે 30 થી ઉપર જતો નથી. જોકે એમાં ફેરફાર ન થાય એવું નથી. Marketના ટ્રેન્ડ બદલાય તો ઉપર નીચે થઇ શકે છે. શાણા રોકાણ કારો Niftyનો PE 10 થી 15 વચ્ચે ચાલતો હોય ત્યારે Top 10 companies ના stock ખરીદી લે છે. અને 16 થી 30 ની વચ્ચે પહોંચે ત્યારે વેચી નાખે છે. આવા રોકાણ કારોએ ક્યારેય રાતી પાઈ ગુમાવી નથી ભારતના Warren buffett ગણાતા Rakesh Jhunjhun wala, Raamdeo Agarwal, vijay kedia, Radhakishan damani એવા નામો છે. જેને Nifty વગેરે નો અભ્યાસ કરીને. અબજો રૂપિયાની કમાણી કરી છે. 

How many NSE are there in India | How can I buy shares in NSE India
NSE Nifty

હવે જરા સંતરા અને મોસંબી વચ્ચેનો ફરક સમજો 

ફીક્સ ડીપોજીટ મુકો તો : 7%

ડેબ્ટ ફંડ માં મુકો તો.      : 6%

રીયલ એસ્ટેટ મુકો તો    : 5%

સોના માં મુકો તો.         : 5%

બચત ખાતામાં             : 4% 

વ્યાજ મળે છે જ્યારે Mutual fund માં 12% અને stock market માં 18% જેટલું વળતર મળે છે. તમને ભરોસો પડે એવા Nifty ના કેટલાક આંકડા આપી છીયે. 1999 માં Nifty નો PE 12 હતો. રોકાણ કારોને એક વર્ષ માં 105% નો ફાયદો થાય 2003 માં Nifty નો PE 11 ચાલતો હતો. જેને stock ખરીદા તેને 116% નફો મળ્યો હતો. 2008 માં Nifty નો PE 10 હતો. જેને સુઝબુઝ પુર્વક રોકાણ કરુ તેને 130% વળતર મળુ હતું. આ કાંઈ ધરના આંકડા નથી જગજાહેર વાત છે. ભારતમાં માત્ર 4% લોકો share market માં રોકાણ કરે છે. અમેરિકામાં 45 થી 50% લોકો Share market માં નાણાં રોકે છે. કારણ કે આપણે ત્યાં જોખમ ખેડવાની કેપિસિટી ઓછી છે. અને શેર બજાર ને લક્તા નોલેજનો અભાવ છે. જેનો લાભ Harshad Mehta, Ketan Parekh, Raju Ramlinga જેવા ધુતારા લઈ જાય છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ