Modher meaning
મા તે મા બીજા બધા વગડાના વા
Maa અપને બચ્ચો કો બહુત પ્યાર કરતી હૈ. Maa બેઠા નો પ્યાર એ સૈથી વધારે અને ગહેરા રીસ્તા હોતા હૈ. માં પોતાના છોકરાઓ ને પોતાના કરતાં પણ વધારે સાચવે છે. Modherને પોતાના બાળક તેના પેટમાં હોય ત્યારથી તેની કાળજી ની પુરે પુરી તકેદારી રાખે છે. તેના બાળકને નવ મહિના સુધી પોતાના પેટમાં રાખે છે. બાળક જન્મ્યા પછી તેને કુમળા છોડની જેમ તેને સાચવે છે. તેની સારી રીતે પરવરીશ કરે છે. માં તે માં બીજા બધા વગડાના વા. કવિ ઓ એ અને લેખકો એ માં વિચે ધણુ લખીયુ છે.
![]() |
Modher |
Who is the baby mother
ગમે એટલું લખું હોય તે બધું ઓછુ છે. Maa વીછે જેટલુ પણ લખીએ એટલું ઓછું છે. Maaને જેટલું પણ કહો એટલું ઓછું છે. માં એક પ્રેમ નો દરિયો છે. તેમાથી ગમે એટલું પાણી લઈ લો તોપણ તેમા ઓછું ન થાય. માતા અને પિતા એ આપણા ને જીદંગી જીવવાની એક કળા છીખવે છે. પિતા એટલે છત પિતા એટલે હર મુસીબત maa તમારી સાથે તમને હર મુસીબત નો સામનો કરવની શક્તી પુરી પાડે છે.
![]() |
I am modher |
તમને રાતે આવવામાં મોડું થાય. તો તમારી માં ને ઉંઘ પણ ન આવે તેને તમારી ઉપાદી થાય ક્યાં હશે ક્યારે આવશે. જ્યાં સુધી તમે આવો નય ત્યાં સુધી તમારી વાટ જોવે છે. તમારા આવ્યા
પછી પહેલા તમને જમવાનું પુછે છે. જમા ન હોય તો તમને જમવાનું બનાવી જમાડે છે. પછી ને ભલેને રાતના બે કે ત્રણ વાગ્યા હોય. તમારી માં જેટલું તમારું ધ્યાન પત્ની કે તમારા બાળકો પણ નથી રાખી શકતા. એટલે માટે જ માં નો દરજ્જો. સૈથી ઉંચો આપવામાં આવે છે. Maa એ મમતા નું પ્રતિક છે. Maa નું થાન ભગવાન પણ નથી લઈ શક્યા એટલા માટે maa ને મહાન કહેવામાં આવે છે.
0 ટિપ્પણીઓ