Farmer essay in gujarati | ધરતી પુત્ર | farmer life

 Farmer life

 ધરતી પૂત્ર 

જગનો તાત એટલે ખેડૂત

Farmer life | khedut khetiwadi
Kisan gujarat


Farmer history in gujarati

ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારત માં 70% થી 80% માણસો ખેતી ઉપર જીવે છે. સરકાર દ્વારા farmerને કોઈ પણ જાતનો લાભ થાતો નથી કેવી રીતે ધારો કે ઉદાહરણ તરીકે : તમારે ટપક સિંચાઈ પદ્ધતિ વાડી માં ગોઠવી છે. તમે સરકાર પાસે તેના કાગળ યા કરા ટપક સિંચાઈ મા સરકાર તરફથી 70% ની સબસીડી મળે છે. પણ Kisan ને તેનો લાભ પુરતો મળતો નથી 1 લાખ રૂપિયાનો માલ લે ત્યારે માંડ 10 હજાર થી 15 હજાર રૂપિયાનો લાભ મળે છે. મને હજી સુધી એ નથી સમજાતું કે આ યોજના farmer માટે છે. કે સરકારી અધિકારીઓ અને નેતાઓ માટે છે. 

Kisan yojana | khedut Vikas
Farmer India

ખેડૂત ની વેદના

         જે યોજના નો લાભ ખેડૂતોને મળવો જોઈએ. તેનો લાભ બીજા લઈ જાય છે. તેમ છતાં પણ તેના માટે farmerને સબસીડી માટે ધક્કા ખાવા પડે છે. આતો ખાલી મેં તમને એક ઉદાહરણ આપ્યું. આવી કેટલીય એવી યોજના ઓ છે જેનો લાભ khedut help મળતો નથી. Kisan દિવસ રાત મહેનત કરી ને થોડુક કમાઈ અને તે આમાં ને આમાં ચાલ્યું જાય. હજી સુધી કોઈ એવા રાજકારણીઓ નથી આવ્યા કે જે ખેડૂતો માટે ખેડૂતના હક માટે લડે. બધા પોતાના ઘરના રોટલા છેકે છે. કોઈ ને farmer ની પડી નથી. 

        Khedut જ્યારે માલ લઈ ને જાય અને તેનો ભાવ બીજા વેપારી નક્કી કરે. એને જ્યારે તેજ માલ કંપની પાસે થી પેકીગ થઈ ને બહાર માર્કેટમાં આવે ત્યારે તેનો ભાવ કંપની નક્કી કરે. આજ છે. હકીકત મહેનત બીજાની ને નફો બીજા ને ખેડૂતો ને પુરતા ભાવ મળતા નથી ને કંપની વાળા સસ્તુ વેચતા નથી. Khedut તેના માલ પાછળ લગભગ પાંચ થી છ મહિના મહેનત કરે છે. તેમ છતાં તે નથી કમાતા અને જે કંપની કે વેપારી તેજ માલના ત્રણ ગણા રૂપિયા કરે છે. 

Kisan online | khavad online in gujarati
Gujarati khedut

     Kisan પણ છું કરે તેને દેવાના એટલા હોય કે તેને માલ વેચવા સીવાય કોઈ બીજો કોઈ રસ્તો નથી હોતો. અને તેનો લાભ આ બધા લઈ જાય છે. ખેડૂતો ને જો આગળ લાવવામાં સરકાર મહેનત કરે. તો Kishan અને દેશ બન્ને સમ્રુધ્ધ થાય. Farmer ને સરકારી યોજનાઓ નો 100 એ 100% લાભ થાય. અને સરળ તાજી મળે તેના ઉપર સરકાર ને કામ કરવાની જરૂર છે. Farmer ને લગતી તમામ વસ્તુઓ ઉપર થી ટેક્ષ્ટ ને કાઢી નાખવા ની જરૂર છે. જેથી Kishanને બે પાંચ ટકા નો લાભ થાય. જો khedut આગળ આવસે તો દેશ પણ આગળ આવે છે. કારણકે ભારત ખેતી ઉપર નિર્ભર છે. ભારત માં મોટા ભાગ ના લોકો ખેતી ઉપર નિર્ભર છે. જેટલો khedut સમ્રુધ્ધ એટલો દેશ સમ્રુધ્ધ. ભારત નું એક સુત્ર તો તમને યાદ હશેને. જય જવાન જય કિસાન

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ