Soyabean in gujarati | benefits of soyabean



Soyabean in gujarati 


benefits of soyabean


Soyabean અને વાલ‌ જેવા કઠોળ માં પ્રોટીન કેમ હોય છે શાકભાજી કેમ નય. ?
Soyabean in gujarati | soyabean protein
Soyabean

ધણી કરી વનસ્પતિઓ કાર્બોહાઈડ્રેટની બનેલી હોય છે. દાંડી અને ડાળખીમા સેલ્યુલોજ ધરાવે છે. જ્યારે બીજમાં તથા ફળમાં તેઓ અનુક્રમે સ્ટાર્ચનો અને શર્કરાનો સંગ્રહ કરે છે. સેલ્યુલોજ સ્ટાર્ચ અને શર્કરા એ ત્રણેય પદાર્થો કાર્બોહાઈડ્રેટ છે. સોયાબીન તથા વાલ‌ જેવા દ્રિદળ વનસ્પતિના છોડ ફળ શાકના છોડ કરતા થોડાક જુદા પડે છે. જુદા એ વાતે કે તેમના મૂળીયાને કેટલાક વિશિષ્ટ જાતની ગ્રંથીઓ ખીલે છે. જેની અંદર પેઈગ ગેસ્ટ તરીકે વસતા Rhizobium પ્રકારના બેક્ટેરિયા એ છોડના પોષક દ્રવ્યો પર નભે છે. બદલામાં છોડને નાઈટ્રોજનનુ સુલભ ખાતરમાં રૂપાંતર કરી આપે છે. નાઈટ્રોજન ને રોમટ્રીયલ તરીકે ઉપયોગ કરે છે. તે છોડને એમાંઈનો એસીડ બનાવેછે. જે ત્યાર પછી શિમ્પલ પ્રોટીન માં ફેરવાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. જવાબો
    1. હાય,
      સોયાબીન પરની તમારી પોસ્ટ ખૂબ માહિતીપ્રદ છે. અમને ખબર નહોતી કે તે પ્રોટીનનો એક મહત્વપૂર્ણ સ્રોત છે.

      આવા સુંદર લેખ લખતા રહો.

      The out of box salesman

      કાઢી નાખો