Janmashtami | કુષ્ણ જન્માષ્ટમી | janmashtami in gujarati

Janmashtami

જન્માષ્ટમી


જન્માષ્ટમી પર્વ ભારત સદીઓથી ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી એટલે શ્રી કુષ્ણભગવાનનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી
Janmashtami || Krishna janmashtami
Krishna janmashtami

history of janmashtami


મથુરા નગરીના રાજા કંસ ને ખબર પડી કે દેવકી ના આઠમા સંતાન થી તેનું મુત્યુ થાશે. એટલે રાજા કંસે બહેન દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પુરી દીધા એક પછી એક તેમ સાત સંતાનને મારી નાખ્યાં. અને દેવકીની આઠમા સંતાન ની જન્મ લેવાની તૈયારી હતી આકાશમાં મેધ ગર્જના થાય છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. દેવી દેવતાઓ આકાશમાં દર્શન કરવા માટે આવી ગયા. તેજ પ્રકાશ એટલે કે તેજ રોષની થઈ. દેવકી અને વાસુદેવની બેડીયા ખુલ્લી ગયા. કુષ્ણ ભગવાનો જન્મ થાય છે.
કારાગારના દરવાજા ખુલી ગયા. સિપાઈ ઓ બેહોશ થઈ ગયા. પછી વસુદેવ કુષ્ણ ભગવાને ટોપલા લઈ જમના નદી બાજૂ લઈ ને જાય છે. જેવો જમના નદી માં જાય છે. જમના જી ભગવાનના પગને પ્રસ કરવા તેના મોજાં ઉંચે ઉંચે ઉછળવા લાગે છે. પછી જમના જી ને સાન્ત કરવા માટે ત્રણ પગ જમના માં પ્રસ કરે છે. અને જમના જી છાન્ત થઈ જાય છે. અને માર્ગ આપી દે છે. વસુદેવ કુષ્ણ ભગવાને લઈ નંદરાય ના ઘરે જાય છે. ત્યાં કુષ્ણ ભગવાને મેકી અને છોકરી એટલે કે માં ભવાની ને લઈ ને જાય છે. કારાગૃહમાં પ્રવેશ્યા પછી બધું હતું તેમ થઈ ગયુ. વસુદેવ અને દેવકીજી ના હાથ પગ માં બેડીયુ લાગી ગઈ. સિપાઈ ઓ હોસ મા આવી ગયા. પછી રાજા કંસ દેવકીજી ના આઠમા સંતાનને મારવા આવે છે. દેવકી અને વાસુદેવ તેને ના પાડે છે.
 આતો છોકરી છે. તેને તો બક્સ દો પણ કંસ માનતો નથી. તે તેને મારવા ઘા કરે છે. તે આકાશમાં જઈને એક આકાશ વાણી થાય છે. આકાશવાણી મા કંસ ને ચેતવાણી આપે છે. તને મારવા વાળો જન્મ લઈ ચુક્યો છે. તે સાંભળતા જ તેને મારવાના નવા નવા કવતરા ઘડવાનું ચાલુ કરી દીધું. મોટા મોટા રાક્ષસ ને મોકલે તો ક્યારેક જાસુસ મોકલે પણ કુષ્ણ ને કોઈ ખરોચ પણ નો આવી. કુષ્ણને મારવા અનેક માયાવી રાક્ષસ મોકલા પણ બધાને કુષ્ણએ પોતાની માયાથી બધાને મારી નાખ્યાં. તેમણે બાળપણમાં અનેક પરાક્રમ કયા છે. તેની આપણે આગળ ના આર્ટીકલ માં વાત કરીશું.

જય શ્રી કૃષ્ણ શરણંમમ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ