What is share market
શેર બજાર કેવી રીતે પૈસા રોકવા
શુ તમે નવા છો અને share bazar માં પૈસા કમાવવા માંગો છો. Stock market માં પૈસા investment માટે પહેલા demat trading account ખોલાવવું પડે. Demat account એટલા માટે ખોલવું પડે જે કોઈ share ખરીદો તેને રાખવાં માટે Demat account કોઈ પણ કંપની માં ખોલાવી શકો છો. જે BSE અને NSE સાથે લીન્ક હોય છે.
![]() |
Indian stock market |
NSE કે BSE માંથી શેર લો તે તમારા dmaet account માં દેખાડે શેર. જો તમે શેર માર્કેટ માં નવા હોય અને તમને market નો PE રેસિયો કાઢવો કંપની નો PE રેસીયો એનાલીસીસ કરવી કંપની નો market cep કેટલો છે. કંપની નો પરફોર્મન્સ કેવુ છે. Market મોંધુ છે કે સસ્તું company ના price મોંધા છે કે સસ્તા જો market મોંધુ હોય તો market price ધટે ત્યાં સુધી પૈસા ને હોલ્ડ કરવા. જ્યારે માર્કેટ સસ્તુ લાગે ત્યારે invest કરવા.
શેર બજારની માહિતી માટે અહી ક્લિક કરો
![]() |
Stock market in gujarati |
તમે દરરોજ stock ની લે વેચ કરવી નય લોગ ટાઈમ માટે money રોકવા. જો તમે દરરોજ buy sell ત્યારે જ કરો કે તમને box technic માં ખબર પડે. જો share લીમીટેડ રેજ કામ કરે છે અને બોક્સ ની બહાર નીકળે એટલે તે shere તેજી ના સંકેત આપે છે. એટલે તેને ટોપલોસ રખીને ખરીદવા જેથી market અગર નીચે આવે તો વધારે લોશ ન થાય. માર્કેટ હંમેશા ઉપર ચાલે કે નીચે આવે તેનું હંમેશા ધ્યાન રાખવું. જેથી કોઈ પણ stock મોંધા ન આવી જાય. જો તમે લોગ ટાઈમ માટે Withholding money ઈસતા હોય તો એ best તરીકા હે money કમાવાના.
![]() |
Stock market news |
કોઈ પણ સારી કંપનીના stock ખરીદવા જેથી રીસ્ક ના કે બરાબર હોય. તેની companyના stock ખરીદવા. Investment 2 પ્રકારના હોય છે. એક લમસમ અને બીજુ એસ.આઈ.પી લમસમ એટલે એક સાથે પૈસા રોકવા. અને એસ.આઈ.પી એટલે મહીને મહીને રોકવા. એટલા રુપિયા રોકવા જેટલા બચત કરતા જે કાઈ પણ વધે તે રોકવા. કોઈ પણની ટીપ્સ ઉપર stock ખરીદવા નય. Stock હંમેશા સારી company ના ખરીદવા બે પાંચ રૂપિયા ના પેની stock ખરીદવા નય.
0 ટિપ્પણીઓ