ખેડૂત ની વેદનાં
The suffering of the Farmer
ખેડૂત એટલે જગતનો તાત
![]() |
Indian farmers |
હુ જગતનો તાત છુ
ભારત એક વિશાળ જનમેદની વાળો દેશ છે. જેમાં મોટો ભાગના લોકો ખેતી કરે છે. ભારત માં 60% થી 70% લોકો ખેતી ઉપર નિર્ભર છે. આપણે વાત કરીએ છીએ કે Kishan ની વેદનાં સુ છે. પહેલા farmer ખેતી કરવા માટે જમીન ને ખેડે છે. જમીન ને પોછી રુ જેવી બનાવી દે છે. પછી તેમાં વાવણી કરે છે. એટલે કે બીજ રોપે છે. પછી વરસાદ થાય એટલે રોપેલા બીજ ઉગે છે. પછી તેમાં નીંદામણ કરે છે. ત્યારબાદ તેને દવા છાંટવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત દવા છાંટવામાં આવે છે. બેથી ત્રણ વખત નીંદામણ કરે છે. અઠવાડિયે અઠવાડિયે દવા છાટે બે ત્રણ વખત ખાતર નાખે. પછી છોડ પાક ઉપર આવે. એટલે તેને ઉતારવા નો ખર્ચ. તમામ ખર્ચનો કરીયા બાદ જ્યારે પાક ને market માં વેચવા જાય એટલે તેને પુરતા ભાવ ન મળે.
![]() |
Dharati putar |
Farmer ને પુરતા ભાવ ન મળે એટલે તેની દિવસ રાત મહેનત કરી હોય તેનું તેને પુરતું વળતર મળતું નથી. વળતર શું પણ તેને જે કાઈ ખર્ચો કરીયો હોય. એટલો ભાવ પણ નથી મળતો. પુરતા ભાવ ન મળવાથી farmer ને માથે દેવું એટલે કે કર્જ થઈ જાય છે. પછી દેવું ન ભરાય એટલે તેને તેની આબરુ માન મર્યાદા જાળવવા અવળું પગલુ ભરે.
મહેનત Kisan ની માલ Kisan નો રોકાણ ખેડૂત નું અને જ્યારે માલ લઈ ને જાય ત્યારે તેનો ભાવ બીજા નક્કી કરે. ગમે એટલી મોંઘવારી વધે પણ Kisan ના માલ ના ભાવ નો વધે દવાયુના ભાવ ખાતરના ભાવ દિવસે ને દિવસે વધે પણ Kisan ના માલ ભાવ નો વધે. નોકરિયાત વર્ગને મોંઘવારી પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધારો થાય. ખેડૂતો ને ભાવમાં વધારો ન થાય.
![]() |
Khavad son |
અત્યારે ખેડૂતોને એવી મુસીબત છે. કે વેચવા જાવ એટલે સસ્તામાં વેચવાનુ અને ખરીદવા જવા ત્યારે મોંઘુ ખરીદવા નુ તેમનો માલ સસ્તામાં વેચાય અને જ્યારે તેજ માલને ખરીદવા જાય ત્યારે ઉંચા ભાવ થી ખરીદવું પડે છે. કારણકે તેને માલને સાચવી શકે એટલા પૈસા નથી હોતા. એટલે તેને પોતાનો માલ સસ્તામાં વેચવો પડે છે.
આમાં ને આમાં દેવું વઘી જતા કાંતો તેને મકાન જમીન વેચવા નો વારો આવી જાય છે. જે વસ્તુની આપણે વધારે જરૂર છે. તેમાં આપણે કહ મારીને ખરીદવી છીયે અને જેની જરૂર નથી એટલે કે જેના વગર પણ ચાલે તેવી વસ્તુના લાખો રુપિયા આપવા તૈયાર છીએ.
![]() |
Types of farmer |
ઉદાહરણ તરીકે : શાક ભાજી વાળા પાછે પાંચ દસ રૂપિયાની વસ્તુઓને આપણે કહ મારીને ખરીદવી છીયે. જ્યારે લાખો રૂપિયાની કાર કે કોઈ પણ વસ્તુ આપણે તેમના ભાવેથી ખરીદવી પડે છે. આ તફાવત છે. કોઈ પણ વસ્તુની price ફીક્સ હોય. પણ એક ગરીબ Kisan ના માલની price કેમ ફીક્સ હોતી નથી. તેને કેમ પુરતા ભાવ મળતા નથી. આના ઉપર વિચાર જો અને કોમેન્ટ માં જરૂર બતાવ જો.
જય કિસાન
Jay Kisan
0 ટિપ્પણીઓ