How did Jeff Bezos start | એમેઝોન ક્યારે શરૂ થયું કેવી રીતે | How did Jeff Bezos make his money

 How did Jeff Bezos start

Jeff bezos

        આપણે વાત કરીશું Jeff bezos એ કેવી રીતે અમીર બના ડીઇવોસ સેટલમેન્ટ માટે 25 % Amazon કંપનીના સેર તેમની પત્ની Mackenzie ને આપી દીધા.

How did Jeff Bezos start | Jeff bezos parents
Jeff bezos


   આપણે એ પણ જાણીશું કે તેમને Elon Musk ની જેમ એક spaces company ખોલી છે. જેનુ નામ છે blue origin જે રી યુજ રોકેટ બનાવે છે. કેમ Elon musk Jeff bezos ના મજાક ઉડાવે છે. ઉદાહરણ Elon musk ને પુછ્યુ Jeff bezos પણ તમારી કપેરીજન કરે છે તો Elon ને કિધુ અ અ અ કોન જે

History of Jeff bezos

       જેફ નો જન્મ 12/1/1964 માં થયો હતો. તેમની માં જેક્લીન જોર્ગસી એક ટી નેજર થી. એક વર્ષ પછી Jeff bezos ના માતા પિતા નો ડીઈવોસ થઈ ગયો. જેફ ચાર વર્ષના થયા એટલે તેમની માએ ક્યુબન ઈમીગ્ર છે બીજા લગ્ન કર્યા. જેનુ નામ હતું Mike bezos.

Jeff bezos wife | Jeff bezos education
Jeff bezos family

     Jeff bezos ને 1986 માં Princeton university માં કમ્પ્યુટર & ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગની ડીગ્રી કરી અને વોલ્ટીક મેં એક નોકરી મળી જેનુ નામ D.e shaw's આ કંપની એક મ્યુચ્યુઅલ ફંડ કંપની હતી. જ્યાં જેફ જલદી પ્રમોશન થઈ ગયું. અને વાઈસ પ્રેસિડેન્ટ બની ગયા. એ બધાની નજરમા બહુત successful કેમકે તેમનો પગાર સારો હતો. તેમને જોયું કે internet usage વધે છે. Internet usages દર વર્ષે 2300% વધે છે. તેમને ખબર હતી કે આ એક મોટી તક છે. મગર તેમને સમજાતુ નય કે નોકરી છોડે કે નય તેમની માયે તેમને નોકરી છોડવાની ના પાડી દીધી કીધું કે ઓફિસ આવ્યા પછી કે રાતે પોતાના પ્રોજેક્ટ ઉપર કામ કરે. જ્યારે તેમને bos ને પુશુ તો તેમને કિધુ કે તારી પાસે નોકરી નો હોત તો આ વિચાર સારો હોત. લેકીન આટલી સારી નોકરી છોડી એક New company સરુ કરવી મારા હીસાબ થી આ સારો Idea નથી. લેકીન Jeff bezos ની waif Mackenzie bezos ને કીધું કે તેને કોઈ problem નથી. અગર Jeff નોકરી છોડવા માંગે તો તેમની વાઈફ પણ તેમની સાથે jobs છોડવા તૈયાર હતી.

Jeff bezos children | Jeff bezos net worth
Jeff bezos amazon


      Jeff bezos ને એક Thought process અપના યો. જેને 80 વર્ષ નો project કે છે. આને કોઈ ડીસીજન લેવામાં કાઈ પણ problem થાય. તો ખુદ કો ઈમેજીન કરો. કે તમે 80વર્ષ ના થઈ ગયા છો. પછી ડીસીજન લેવામાં ખુસી થાય કે નય. Jeff bezos કહે છે કે મને વિચારતો મારી આ company ફેલ થઈ જાય તો પણ કદી મને દુઃખ નય થાય. જ્યારે મેં 80 વર્ષનો થય જવ ત્યારે ખુસી મહેસૂસ કરીશ. કમસે કમ dream કો પામવા માટે રીસ્કતો લીધું મને બહુ દુઃખ થાસે કે મોટા મીસ કરી તો Jeff bezos ને નક્કી કરી લીધું અને jobs છોડી દીધી.  અને તેમની પત્ની એ jobs છોડી દીધી. અને  શીયાટલ વઈ ગયા. Company ખોલવા માટે Jeff bezos ને એક કાગળ ઉપર 20 આઈટમ ના નામ લખા તેમને લાગ્યું કે intranet ઉપર વેંચી સકે છે.ઉન આઈટમ માંથી બુક પહેલા સિલેક્ટ કરી. તેમને લાગ્યું કે બુક ને વેચવુ કંમપેરીજ માં આસાન છે. 

Could Jeff Bezos be first trillionaire | Who is the richest man in history
Amazon ceo


When did Jeff Bezos start Amazon

તેમને એક નાના અમથા ગેરજથી તેમણે અને તેમની પત્ની એ જર્ની સરુ કરી. જેફ અને તેમની પત્ની એ સૈથી પેલો ડોમેન ખરીદો Relentless.com પછી તેમને ચેન્જ કરી ને સાઉથ અમેરિકા ની નદીના નામ ઉપર Amazon.com રાખી દિધું. આજે પણ આપણે Relentless.com ખોલવી એટલે Amazon ખુલે છે. વગર પ્રમોશને Amazon 30 દિવસ માં 20000 ડોલર ની book's વેચી હતી. થોડાક જ વર્ષોમાં Amazon દુનિયાનો સૌથી મોટો books stor બની ગયો હતો.

  આ એ માટે થયું કે એક સાથે કેટલી કેટેગરીની બુક રાખવી મુશ્કેલ હતી. Jeff bezos વધારે કેટેગરીની બુક રાખતા. પોતાની વેબસાઈટ માં અપલોડ કરતા. જ્યારે કસ્ટમર ઓર્ડર કરતા તેના પછી એ ઓર્ડર કરતા. જ્યારે બધાં જેફની દુનિયાનો બેસ્ટ બુકસ્ટોર બનાવવા માટે તારીફ કરતા ત્યારે જેફ બહુત મોટું કરવા નું વિચારતા. તેમનો પ્લાન ખાલી બુક વેચવાનો નોતો પણ બધી વસ્તુઓને Amazon ઉપર લાવવાનો હતો. 

 હળવે હળવે બીજા પ્રોડક્ટ પણ Amazon માં એડ કરવા માંડ્યા. જેવા કે સીડી, વિડિયો, કપડા, ઈલેક્ટ્રોનિક, અને રમકડાં વગેરે. 


Who owns Amazon now | Who owns most of Amazon
Amazon


     Jeff bezos ને તેમના જીવનમાં ધણા પ્રોબ્લેમ આવીયા પણ તેમને તેમના હુનરથી સોલ કરી નાખ્યાં જ્યારે Amazon એક્સપેન કરતી હતી. ત્યારે fulfilment centered કો એક્સપેન કરવાનું ચાલુ કર્યું. સરુવાતમા કાફી  વધારે વર્કસ એક દિવસ માં મીલો ચાલતા. રોજ ના ઓર્ડર કંપલેટ કરવા ક્યુકી વર્કસ ના હાથમા સ્કેનર હતા.  જેમાં પ્રોડક્ટ ની લોકેશન હતી. એક પ્રોડક્ટ એક જગ્યાએ અને બીજી પ્રોડક્ટ બીજા કોને જેનાથી બહુત વર્કસ ની તબિયત બગડવા માંડી કેટલાક તો ત્યાંજ બેહોશ થઈ જતાં. જ્યારે ac પણ કામ નોતા આપતા  ત્યારે જેફ ને ખબર પડી કે kiva નામની company આવા રોબોટ બનાવે છે. જે પ્રોડક્ટ ને ઓળખી રો ટ્રેક કરી શકે આ Amazon માટે સારી ન્યૂઝ હતી. 

     Amazon પરી kiva company ખરીદી લીધી. Jeff bezos શરુવાત થીજ કોલેટી સર્વીસ આપવા માંગતા જેફ ચાહતે કે કસ્ટમર ને પ્રોડક્ટ જલ્દી થી જલ્દી મળે. બહુત કમ Rrice માં અને good quality મળે. જ્યારે પણ એપોઈઝની મીટીંગ થાતી ત્યારે એક ખાલી ખુરશી મેકવા મા આવતી એવું માનવામાં આવતું કે ત્યાં કસ્ટમર બેઠો છે. બધી વાતો સાંભળે છે.  Jeff bezos એક પછી એક પ્રોડક્ટ ને લાવતા ગયા. તેમાં અમુક ફેલ થયા અને અમુક પ્રોડક્ટ વધારે માં વધારે ચાલ્યા. પછી Amazon prime લોંચ કર્યું જેમાં free shipping મળતી. સાથે બીજી facilities also મળતી હતી. આ‌ દુનિયા નો સૌથી મોટો member ship program હતો. જેમાં 100 million કરતા પણ વધારે લોકો જોડાયા. સરુ વાતમાં લોગો ને લાગુ કે આનાથી Amazon ને કાફી નુકસાન થસે પણ જેમને member ship લીધી હતી. તેમને વધારે shipping કરવા માડા. જેનાથી પ્રોફેટ વધારે થવા લાગુ. 

How rich is the Queen | What does Jeff Bezos do with his money
Jeff bezos money

     Amazon ને બહુત મુસીબત નો સામનો ત્યારે કરવો પડો જ્યારે એક પ્રોડક્ટ લોન્ચ કરુ તે એક કેમેરો હતો. જેનુ નામ રીન્ક હતું. આ એક smart camera હતો. જે ફોન અથવા ટેબ્લેટ ને સ્પોર્ટ્સ કરતો જેમાં વોઈસ કન્ટ્રોલ ફીચર પણ હતા. બહુત લોકો ય્યુજ પણ કરતાં. પ્રોબ્લેમ ત્યારે આવી કે હેકર ને હેક કરી લીધો. અને લોકોની પસનલ લાઈફ ને જોવા લાગ્યા. પછી ખબર પડી કે ખાલી હેકર નહીં પણ amazon ના એપોઈઝ પણ તાક ઝાક કરતા. આજે Amazon એવડી મોટી કંપની બની ગય છે. August 2019 માં Net worth 110 billion dollars થઈ ગઈ છે. Warren buffet ને પુછ્યુ કે જેફ bezos ની company માં invest કેમ નથી કરું Warren buffett કીધું કે મને ખબર નહોતી કે એક books વેચવા વાળ કંપની આટલી મોટી થઈ જસે. હું સમજી નહીં શક્યો જેફ બેઝોજ ના મોટા વિઝન ને 

                   Big things start small

એક ગેરેજ માંથી ચાલુ કરેલી કંપની દુનિયાની મોટી કંપની પણ બની શકે. Jeff bezos એક ઇન્ટરવ્યૂમાં કીધું કે થોમસ એડિસન ની એક વાત બહુ ગમે છે. Success is 1% inspiration and 99% perspiration એમ કેવા માગે છે કે આઈડીયા તો બધાની પાસે છે પણ તેને અપનાવવા એ મહત્વનું છે.

Bill gates

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ