What is the means of poor
Poverty poorની તાકાત પણ છે. અને કમજોરી પણ poverty ગરીબોની તાકાત એટલે માટે છે. તેને કોઈ પણ મુસીબત ને સહન કરવાની તાકાત હોય છે. એ કમજોર અને લાચાર ત્યારે જ દેખાય છે. જ્યારે કોઈ દવાખાનુ આવે. અચાનક દવા ખાનું આવવાથી એક તો તેની પાસે પૈસા ન હોય ત્યારે poor માણસ મુંજાય છે.
![]() |
Is poverty man made |
How do you define poverty
જ્યારે ઈમરજન્સી દવાખાને જાય ત્યારે તેને મુંજવણ અને તે લાચાર જણાય છે. ડોક્ટર જ્યારે દવા લખી દે ત્યારે તેની પાસે પૈસા નથી હોતા. ત્યારે માણસ કમજોર અને લાચાર લાગે છે. Men'sને પોતાની કમજોરી ખરાબ સમય માં જ દેખાય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય ત્યારે ત્યારે તમારી સાથે કોન છે. એ મહત્વનું છે. Money હોય ત્યારે સૈવ સાથ આપે. પણ ન હોય ત્યારે જેનો હાથ મળે તે મહત્વનું છે. દોસ્તો, ભાઈઓ, સગાંસંબંધીઓ તો ઘણા હોય છે. પણ મદદ કરવા વાળા બહુ ઓછાં હોય છે.
![]() |
poverty |
How do you say someone is poor
Poor માણસો ને બસ બે ટાઇમ રોટલો ને સુવા ઓટલો મળે એટલે ઘણું થઈ જાય. પણ એ નથી વિચારતા કે ક્યારેક એવો પણ સમય આવી સકે છે. અને કદાચ એવું વિચારે તો પણ શું કરી શકે. તનતોડ મહેનત કરવા છતાં બે ટાઇમ નું જમવાનું માંડ થાય તેમાં તે શું કરે. જે માણસ કામ કરે છે તેમ છતાં બસ જમવા નું જ થાય છે. તેવા માણસો ને મદદ કરવી. મદદ પણ એવી રીતે કરવી કે એને એમ પણ ન લાગવું જોઈએ કે તમે તેની ઉપર અહેસાન કરો છે. કેવી રીતે મદદ કરવી ઉદાહરણ તરીકે : તેમના ભણાવવા અથવા તેને ભણતર લગતી કોઈ વસ્તુ આપવી. તેમને કોઈ પણ જાતની જરૂર હોય તે આપવું. અને એવી રીતે આપવું કે તને એમ પણ ન થાય કે કોઈ એ તેને ભિખમા આપીયુ છે.
![]() |
Poor |
How can we help poverty
ભિખારીને આપવું અને જરૂરતમંદ લોકો ને આપવામાં બહુ ફરક છે. એટલા માટે કોઈ માણસ ને નિચે જોયા જેવું થાય તેમ ન કરવું. તે માણસ પૈસા થી ગરીબી હોય પણ માન મયાદા તેને પણ હોય. એટલા માટે ખબર ન પડે એ રીતે મદદ કરવી. જો તમે ફક્ત નામમાં અને ફોટા ઓ માટે દાન કરતા હોય. ભિખારીને કે પછી મંદિરમાં દાન કરવા. ગરીબ દિલને ઠેચ ન પહોંચાડવી. Poor માણસ પૈસાથી લાચાર હોય પણ માન મર્યાદા તેને પણ હોય.
0 ટિપ્પણીઓ